________________
(१२६) खाइत्ता पाणियं पाउं, वल्लरेहिं सरेहि य ।
मिगचारियं चरित्ताणं, गच्छई मिगचारियं ।। અર્થ: વનમાં ઘાસ ખાઈને અને સરોવરોમાંથી પાણી પીને, મૃગચર્યા
કુદકા મારવા વગેરે) કરીને યોગ્ય આશ્રયભૂમિમાં એ હરણ જતું
રહે છે. (૦ર૭) વં સમુદિ વિષ્ણુ, મેવ જાણ |
मिगचारियं चरित्ताणं, ऊड्ढं पक्कमई दिसि ।। અર્થ : ઓ સ્વજનો ! એ જ પ્રમાણે સંયમાનુષ્ઠાનોમાં યત્નવાળો સાધુ
હરણની જેમ અનેક સ્થાનોમાં ફરે છે અને હરણની જેમજ ચર્યા
કરીને, કર્મક્ષય પામીને ઉર્ધ્વદિશામાં મોક્ષમાં જતો રહે છે. (૧૨૮) ૩Mા નડું વેકરી, પપ્પા ને કન્મિની
अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणं वणं ।। અર્થ : આ આત્મા જ નરકની વૈતરણી નદી છે. આ આત્મા જ નરકના
વજકંટકવાળા શાલ્મલિ વૃક્ષ છે. (આત્મા પાપો કરે છે માટે નરકમાં જાય છે એટલે આવી ઉપમા આપી છે.) આ આત્મા જ કામધેનુ ગાય છે. (સુંદર સંયમ પાળે તો આત્મા જે ઈચ્છે એ પામી શકે. એ
કારણથી એ કામધેનુ છે.) આ આત્મા જ દેવલોકનું નંદનવન છે. (१२९) अप्पा कत्ता विकत्ता य, दुहाण य सुहाण य ।
अप्पा मित्तममित्तं च, दुप्पट्ठियसुपट्ठियओ ।। અર્થ: આ આત્મા જ દુઃખો અને સુખોનો કર્તા છે. આ આત્મા જ દુઃખો અને
શોકોને દૂર ફેંકનારો છે. મન-વચન-કાયાના શુભ યોગોવાળો આત્મા પોતે જ પોતાનો મિત્ર છે અને મન-વચન-કાયાના અશુભ
યોગોવાળો આત્મા પોતે જ પોતાનો શત્રુ છે. (१३०) इमा हु अन्नावि अणाहया निवा, तामेगचित्तो निहुओ सुणेहि मे।
नियंठधम्म लहियाण वि जहा, सीदंति एगे बहुकायरा नरा ।। અર્થ : (અનાથી મુનિ પોતાની સંસારી જીવનની અનાથતા બતાવ્યા બાદ હવે શ્રેણિકને કહે છે કે, હે રાજન્ ! આ મેં તને જે અનાથતા બતાવી
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
મનમમમમમમમમમમમ
૧૨૮