________________
અર્થ : ચાંદી, સોનું વગેરેને તો સાધુ મનથી પણ ન ઈચ્છે. સાધુ તો પત્થર અને સુવર્ણ બે ય માં સમાન દૃષ્ટિવાળો હોય અને કોઈપણ પ્રકારની વસ્તુઓના ખરીદ-વેચાણમાં સાધુ ન પડે.
(૧૭૧) વિવંતો વો દો, વિવિગંતો * વાળિયો | कयविकमि वट्टतो, भिक्खू न हवइ तारिसी ।
અર્થ : સાધુ જો કોઈપણ વસ્તુની ખરીદીમાં પડે તો એ ક્રાયક=ખરીદી કરનાર બની જાય. અને સાધુ જો કોઈપણ વસ્તુના વેચાણમાં પડે તો એ વાણિયો જ બની જાય. માટે સાધુ ખરીદ-વેચાણની પ્રવૃત્તિ કરવા દ્વારા ક્રાયક કે વાણિયો ન બને.
(१८०) भिक्खिअव्वं न केअव्वं भिक्खुणा भिक्खवत्तिणा । कयविक्कओ महादोसो भिक्खावित्ती सुहावहा ।।
અર્થ : સાધુએ કોઈપણ વસ્તુ ભિક્ષા માંગીને મેળવવાની છે. ખરીદીને, ખરીદાવીને મેળવવાની નથી, કેમકે આ ખરીદ-વેચાણ એ ઘણો મોટો દોષ છે. ભિક્ષાવૃત્તિ એ જ સુખદાયી છે.
*
**************
૧૪૨
|||||||||||||††††††††
+++++++
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧