________________
કારણ કે આવા સ્થાનો કામરાગને વધારનારા છે. આવા પ્રકારના ઉપાશ્રયમાં સાધુ માટે પોતાની ઇન્દ્રિયો કાબૂમાં રાખવી એ અતિકપરું કામ છે.
(૧૭૪) ન સયં નિહારૂં વિન્ના, નેવ નહિં જારવે । गिहकम्मसमारम्भे, भूआणं दिस्सए वहो ।।
(१७५) तसाणं थावराणं य, सुहुमाणं बायराण च । तम्हा गिहकम्मसमारम्भं, संजओ परिवज्जए ||
અર્થ : સાધુ પોતે જાતે ઘર, ફલેટ ન બનાવે, બીજા દ્વારા ન બનાવડાવે, કેમકે આ ઘર બનાવવાદિ કાર્યોમાં જે સમારંભ થાય છે એમાં પુષ્કળ ત્રસ અને સ્થાવર નાના અને મોટા જીવોનો વધ થતો દેખાય જ છે. તેથી સંયમી સાધુ ઘર બનાવવાદિ કોઈપણ સમારંભ ન કરે. (૧૭૬) નનયનનિસિઞા પાળા, પુવિટ્ટુનિસિયા ।
हम्मति भत्तपाणेसु, तम्हा भिक्खु न पयायए ।
અર્થ : સાધુ જો પોતાના માટે જ રસોઈ બનાવડાવે તો એમાં તો પાણીમાં અને અનાજમાં રહેલા જીવો મરી જાય. એ લાકડા, માટી-પૃથ્વી વગેરેમાં રહેલા જીવો પણ રસોઈ બનાવવામાં, પાણી કરાવવામાં મરી જાય. માટે સાધુ ક્યારેય આધાકર્મી ન કરાવે. (૧૭૭) વિસળે સત્વો ધરે, વદુવાળિવિનાસને ।
नत्थि जोइसमे सत्थे, तम्हा जोइं न दीवए ।। અર્થ : તલવાર તો એકસાથે એક જ દિશામાં સરકે. અગ્નિ તો એક સાથે બધી દિશામાં આગળ વધે. તલવારને એક બાજુ ધાર છે. આ અગ્નિમાં તો બધી બાજુ ધાર જ છે. માટે જ અગ્નિ એ ઘણા જીવોની હિંસા કરનાર છે. આથી જ વિશ્વમાં અગ્નિ જેવું કોઈ હિંસક શસ્ત્ર નથી. એટલે જ સાધુ ક્યારેય અગ્નિ ન પ્રગટાવે. (લાઈટ વગેરે પણ ન કરાવે.)
(૧૭૮) હિરનૂં ખાયાં હૈં, મળસાવિ ન પત્થપુ ।
समलेठुकंचणे भिक्खू, विरए कयविक्कए ।।
++++++
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)
|+++++++†††††††††††††††¡¡¡¡¡¡¡¡¡♪♪♪♪++++++++↓↓↓↓↓↓↓↓↓↓↓♪♪♪♪♪♪♪♪♪+++|††
૧૪૧