Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 182
________________ (४८) सकृदपि यदि समतालवम्, हृदयेन लिहन्ति । विदितरसास्तत इह रतिम्, स्वत एव वहन्ति ।। અર્થ : જગતના જીવો જો એકવાર પણ પોતાના હૃદયથી સમતારસને માણે તો એનો રસ માણ્યા પછી તેઓ પોતાની મેળે જ એ રસાસ્વાદમાં જ લીન બની જાય. એમ થાય તો ઘણું સરસ ! (૪૨) વિભુત ગુમતિમ મૂચ્છિતા, રિતેષ પત્તિ | जिनवचनानि कथं हहा, न रसादुपयन्ति ।। અર્થ : મને એ જ સમજાતું નથી કે આ ખોટી માન્યતાઓના અહંકારથી મૂછિત થયેલા, ભાન ભૂલેલા જીવો શા માટે પાપકાર્યોમાં પડતા હશે? શા માટે તેઓ રસપૂર્વક આ જિનવચનને સ્વીકારતા નહિ હોય ? (५०) धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागा स्त्रैलोक्ये गन्धनागा: सहजसमुदितज्ञानजाग्रद्विरागाः । अध्यारुह्यात्मशुद्धया सकलशशिकलानिर्मलध्यानधारा मारान्मुक्तेः प्रपन्नाः कृतसुकृतशतोपार्जितार्हन्त्यलक्ष्मीम् ।। અર્થ : પેલા વીતરાગ ભગવંતો ! ક્ષપકશ્રેણીના માર્ગ ઉપર ગમન કરીને જેમણે ઘાતી કર્મોના સંબંધો તોડી નાંખ્યા અને તેની સાથે જ ઉત્પન્ન થયેલા જ્ઞાનથી જેમનામાં વૈરાગ્ય જાગૃત છે. માટે જ જેઓ ત્રણ લોકમાં ગંધહસ્તી સમાન છે. જેઓ આત્મશુદ્ધિ વડે તમામ ચંદ્રકળાઓ જેવી નિર્મળ એવી ધ્યાનધારામાં આરૂઢ થઈને મુક્તિપદપ્રાપ્તિની પૂર્વે જ પૂર્વભવોમાં કરેલા સેંકડો સુકૃતોથી ઉપાર્જિત કરેલી આઈજ્યલક્ષ્મીને પામ્યા એ વીતરાગ ભગવંતો ધન્ય છે. (५१) तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावै - यिं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि । धन्यां मन्ये रसज्ञां जगति भगवतस्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्यमौखर्यमग्नाम् ।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૭૩

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194