________________
અર્થઃ કિશી ગણધર ગૌતમસ્વામીને પ્રશ્ન પૂછે છે ને ગૌતમસ્વામી એના - ઉત્તરો આપે છે.) હે ગૌતમ ! હજારો શત્રુઓની વચ્ચે તમે રહો છે, તે શત્રુઓ તમને મારી નાંખવા માટે પ્રયત્નશીલ છે છતાં તમે એમને
જીતી લીધા. એ શી રીતે ? (૧૪૦) અને નિg જિગા પડ્ય, પન્ન નિ નિ રસ |
दसहा उ जिणित्ताणं, सव्वसतू जिणामहं ।। અર્થ : કેશી ગણધર ! મેં માત્ર એક જ શત્રુ ઉપર વિજય મેળવી લીધો. એ
વિજયથી આપોઆપ બીજા ચાર શત્રુ (કુલ પાંચ) જીતાઈ ગયા. અને પાંચના વિજયથી વળી બીજા પાંચ પણ જીતાઈ ગયા. અને આ દસ મુખ્ય શત્રુઓને જીતી લઈ, પછી બાકીના હજારો શત્રુઓને
જીતી લીધા. (૧૪૨) પાષા નિ: સત્ત, વસાયા કુંજિનિ ય
ते जिणित्तु जहाणायं, विहरामि अहं मुणी ।। અર્થ: આ મારા વડે ન જીતાયેલો મારો આત્મા એ જ મારો ભયંકર શત્રુ
હતો. એ ઉપરાંત ચાર કષાયો અને પાંચ ઈન્દ્રિયો મારી શત્રુ હતી. પણ યથાયોગ્ય રીતે તે બધાયને જીતીને હું શાંતિથી જીવું છું, વિચરું છું. (પ્રથમ મેં મારા આત્મા ઉપર વિજય મેળવ્યો. એનાથી ચાર કષાયો જીતાઈ ગયા. એનાથી પાંચ ઈન્દ્રિયો કાબુમાં આવી ગઈ.
અને એનાથી બધા જ દોષો ઉપર વિજય મેળવ્યો.) (૧૪) ક્ષય સાથળો વૃત્તા, સુસીનતો નર્ત !
सुअधाराभिहया संता, भिन्ना हु न डहंति मे ।। અર્થ: ક્રોધાદિ ચાર કષાયો એ અગ્નિ છે તો શ્રુતજ્ઞાન, શીલ, સંયમ, તપ
એ પાણી છે. એ પાણીની ધારાઓથી હણાયેલો ચાર કષાયોરૂપી
અગ્નિ ઓલવાઈ ગયો છે. અને એટલે એ મને હવે બાળતો નથી. (૧૪૪) નવિ મુંડિW સમો, ન કેવળ વમળો !
न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो ।। અર્થ: મસ્તક ઉપર મુંડન કરાવવા માત્રથી શ્રમણ ન બની શકાય.
૧૩૨
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧