Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 142
________________ ૐૐકારના જાપ માત્રથી બ્રાહ્મણ ન કહેવાય. જંગલમાં નિવાસ કરવા માત્રથી મુનિ ન બનાય. વલાદિના વસ્ત્ર પહેરવા માત્રથી તાપસ ન બનાય. (૧૪૫) સમયાપુ સમનો ઢોર્ડ, હંમઘેરે કંમળો। नाणेण य मुणी होई, तवेणं होइ तावसो । અર્થ : જે સમતાને ધારણ કરે તે શ્રમણ. જે બ્રહ્મચર્ય અણિશુદ્ધ પાળે તે બ્રાહ્મણ. જે સમ્યજ્ઞાનનો ધારક હોય તે મુનિ. જે તપ કરે તે તાપસ. (૧૪૬) પદ્ધિત્તેદળ ાંતો, મિઠ્ઠો ઠ્ઠું ખરૂ નળવયદું વા | देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ।। અર્થ : જે સાધુ પ્રતિલેખન કરતા કરતા પરસ્પર એકબીજા સાથે વાતચીત કરે, રાજકથા વગેરે કરે, ચાલુ પ્રતિલેખનમાં બીજાને પચ્ચક્ખાણ આપે, બીજાને સૂત્રાદિ વંચાવે-આપે, પોતે જ બીજા પાસે સૂત્રો વગેરે ગ્રહણ કરે. (૧૪૭) પુવિ ઞાડવાળુ, તેવુ વાળ વળસ્તર તસાનું | पडिलेहणापमत्तो, छण्हंपि विराहओ होई ॥ અર્થ : આ પ્રતિલેખનામાં પ્રમત્ત સાધુ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ ષટ્કાયનો વિરાધક બને છે. (૧૪૮) પુવિ લાડવાળુ, તેડ યા વળસતકાળ | पडिलेहणा आउत्तो, छण्हंपि आराहओ होई ।। અર્થ : જ્યારે પ્રતિલેખનામાં બરાબર ઉપયોગ રાખનાર, દોષરહિત પ્રતિલેખના કરનાર સાધુ એ ષટ્કાયનો આરાધક બને છે. (૧૪) વાઞા સંશહિઞા લેવ, મત્તાને સિગા । जायपक्खा जहा हंसा, पक्कमंति दिसोदिसिं ।। અર્થ : ગચ્છમાં કેટલાક કુપાત્ર સાધુઓ એવા હોય છે કે ગુરુએ એમને સારું ભણાવ્યા હોય. ગુરુએ તેઓને સારી રીતે સાચવ્યા હોય. એ ભણાવેલા પદાર્થો દૃઢ કરાવ્યા હોય. ભોજન-પાણી વગેર દ્વારા *********** ***** ૧૩૩ *********** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194