________________
( १५८) तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा । सज्झायएगंतनिसेवणा य, सुत्तत्थसंचिंतणया धिई य ॥ અર્થ : એ મોક્ષને મેળવવાનો માર્ગ આ પ્રમાણે છે. (૧) ગુરુજનો, વયોવૃદ્ધો, વડીલો, જ્ઞાનીઓની સેવા કરવી, (૨) શિથિલાચારી વગેરેનો દૂરથી જ ત્યાગ કરવો. એમની સાથે પરિચયાદિ ન કરવા. (૩) એકાન્તમાં બેસી સ્વાધ્યાય કરવો (૪) સૂત્રના અર્થોનું ચિંતન કરવું, (૫) ધીરજભાવ ધારણ કરવો.
(१५९) आहारमिच्छे मिअमेसणिज्जं, सहायमिच्छे निउणट्टबुद्धिं । निकेअमिच्छेज्ज विवेगजोगं समाहिकामे समणे तवस्सी || અર્થ : ઓ શ્રમણ ! તપસ્વી ! તું તારા જીવનમાં સમાધિ, પ્રસન્નતા, સ્વસ્થતાને ઈચ્છે છે ને ? તો ત્રણ કામ કરજે. (૧) તું ૪૨ દોષ વિનાનો, અચિત્ત, પ્રમાણસર જ આહાર વાપરજે. (૨) વિશિષ્ટ જ્ઞાની મહાત્માઓને જ તારા સહાયક તરીકે બનાવજે. (૩) સ્ત્રીપશુ-પંડકાદિ વિનાના ઉપાશ્રયમાં જ તું રહેજે.
(૧૬૦) યુવલ્લું ચં નસ્ય ન હોર્ મોદ્દો, મોઢો ઢગો નસ્સ ન હોર્ તન્ના | तन्हा हया जस्स न होइ लोहो, लोहो हओ जस्स न किंचणाइ || અર્થ : જે જીવને મોહ નથી એના દુઃખ નાશ પામે છે. (મોહ=અજ્ઞાનાદિ) જે જીવને તૃષ્ણા નથી એનો મોહ નાશ પામે છે. જે જીવને લોભ નથી એની તૃષ્ણા નાશ પામે છે. જે જીવની પાસે કંઈ જ નથી એનો લોભ નાશ પામે છે.
( १६१) रागं च दोसं च तहेब मोहं उद्धत्तुकामेण समूलजालं । जे जे उवाया पडिवज्जियव्वा ते कित्तइस्सामि अहाणुपुव्विं ।। અર્થ : રાગ, દ્વેષ અને મોહને મૂળથી ઉખેડવાની ઈચ્છાવાળાએ કયા કયા ઉપાયો અજમાવવા જોઈએ એ હું હવે તમને બતાવીશ.
(૧૬૨) રસા પનામ (પાન) ન નિસેવિત્રવ્વા પાયં રસા વિત્તિધરા નરાળ दित्तं च कामा समभिद्दवंति, दुमं जहा सादुफलं व पक्खी ।। અર્થ : ઓ મોક્ષાભિલાષી શ્રમણો ! મારી પહેલી વાત તો આ જ છે કે તમે
**
[÷÷÷÷$$÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|
નનન+નનનન+
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)
૧૩૭