________________
*
સ્થાન
*
*
*
_
ઐસિંહની
યોગસાર
પ્રથમ પ્રકારે માંકડ – (9) ચેનેવારથિત માવાનું તચારો પરિપત્ર
सर्वजन्तुसमस्यास्य न परात्मविभागिता #ि અર્થ : પરમાત્માને, “આ મારો છે, આ પારકો છે.” એવો ભેદભાવ હોતો
નથી. તેમને તો સર્વ જીવો એકસરખા છે. એટલે જે જીવ તેમનું ભાવથી આરાધના કરે છે તેનું તે અવશ્ય કલ્યાણ કરે છે. कृतकृत्योऽयमाराद्धः स्यादाज्ञापालनात् पुनः ।
आज्ञा तु निर्मलं चित्तं कर्तव्यं स्फटिकोपमम् ।। २१ ।। (૩). ज्ञानदर्शनशीलानि पोषणीयानि सर्वदा ।
रागद्वेषादयो दोषा हन्तव्याश्च क्षणे क्षणे ।। २२।। (૪) एतावत्येव तस्याज्ञा कर्मद्रुमकुठारिका ।
समस्तद्वादशांगार्थसारभूताऽतिदुर्लभा ।। २३ ।। અર્થ: કૃતકૃત્ય બનેલા આ પરમાત્માની આરાધના (પૂજા) કરવી હોય તો
તેમની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવું જોઈએ. ભગવાનની મુખ્ય એક જ આશા છે કે, “હે જીવ! (૧) તું તારું ચિત્ત ટિક જેવું નિર્મળ રાખ, (૨) આવી સિદ્ધિ પામવા માટે તું સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્રરૂપી રત્નત્રયીને તારા જીવનમાં આત્મસાત કર, અને (૩) તે માટે તું તારા રાગાદિ દોષોને પ્રત્યેક પળે ખતમ કરતો રહે.' ભગવાનની આટલી જ આજ્ઞા છે. આજ્ઞા કર્મરૂપી વૃક્ષને જડમૂળથી ઉખેડી નાંખતી કુહાડી છે. સમસ્ત દ્વાદશાંગીનો આ સાર છે. ભવચક્રમાં જીવને ક્વચિત જ આજ્ઞાપાલનની સૌભાગ્યવંતી તક પ્રાપ્ત થતી હોય છે. विधस्य वत्सलेनापि त्रैलोक्यप्रभुणाऽपि च । साक्षाद् विहरमाणेन श्रीवीरेण तदा किल ।। २४ ।।
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર)
૫૯