________________
શણગાર્યું, એના ઉપર અત્તર, ચંદનાદિના લેપ કર્યા છતાં એ શરીર એના સ્વામી એવા તને છોડીને જતું જ રહેવાનું છે. આ શરીર તો કૂતરા જેટલું ય સારું=વફાદાર નથી.
(૮૬) દ્વિજ્ઞતિ ચિત્તમુદ્ધિ રત્નતિ મહિનામુ બહ મૂર્ત્ત नीलीमिलिए वत्थम्मि, धवलिमा किं चिरं ठाइ ।।
અર્થ : ઓ ચેતન ! આ તારી મૂઢતા કેવી ? એક બાજુ તું ચિત્તની શુદ્ધિને ઇચ્છે છે, બીજી બાજુ સ્ત્રીઓમાં રાગ કરે છે. ઓ મૂર્ખ ! ગળીની સાથે મળેલા વસ્ત્રમાં ધોળાશ શું લાંબો કાળ ટકી શકે ?
(૮૭) સયમેવ સિ માં, તેળ ય વાહિતિ તુમ યેવ । રે નીવ ! અળવેરિ, અન્નક્સ ય વૈશિ વિોર્સ
અર્થ : રે જીવ ! તું જ તારી જાતે જ પાપકાર્યો કરે છે અને એના વડે બંધાયેલા કર્મો વડે તું જ ચાર ગતિમાં ભટકે છે. એટલે ખરેખર તો તું જ તારા આત્માનો શત્રુ છે. તો પછી તારા ઉપર આવી પડતા દુઃખોમાં તું બીજાને શા માટે દોષ દે છે ?
(८८) इत्तिअकालं हुंतो पमायनिद्दाइगलियचे अन्नो ।
जइ जग्गओसि संपइ, गुरुवयणा ता न वेएसि ।। અર્થ : હે આત્મન્ ! ભલે આટલા કાળ સુધી પ્રમાદરૂપી નિદ્રાને લીધે તું ભાન વિનાનો રહ્યો. પણ હવે જો તું અત્યારે ગુરુના વચનોથી જાગેલો છે તો પછી કેમ તારા મૂળ સ્વરૂપને નથી જાણતો ?
(८९) नाणमओ वि जडो विव, पहू वि चोरु व्व जत्थ जाओस । भवदुग्गमि किं तत्थ वससि साहीण- सिवनयरे ।।
અર્થ : અરેરે ! આ કર્મોને લીધે તું અનંત જ્ઞાનમય હોવાછતાં જડ જેવો જ રહ્યો. તું સ્વામી હોવા છતાં ચોર જેવી તારી હાલત થઈ. આવા જે સંસારમાં તું આવી વિષમતાને પામ્યો છે તેમાં તું શા માટે રહે છે ? તારે તો શિવનગરમાં વસવાટ કરવો સ્વાધીન છે તો ત્યાં કેમ નથી જતો ?
(९०) सुबहु अहिअं जह जह, तह तह गव्वेगं पुरिअं चित्तं । हिअअप्पबोहरहि अस्स, ओसहाउ उट्ठिओ वाही ।।
++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷/÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷††††
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ)
૯૫