________________
(૬૨) નસ્સ હિલમ્મિ માવો, થોવો વિ ન હોય્ નિયમ હમિ । तस्स कहणं निरत्थयमसिरावणि कूवखणणं व ॥
અર્થ : જે સાધુને પોતાના હૃદયમાં આ નિયમો લેવાની લેશ પણ ભાવના ન હોય તેને આ બધા નિયમોની વાત કરવી નિરર્થક છે. જે જમીનમાં નીચે પાણીનું ઝરણું વહેતું જ નથી ત્યાં ખોદકામ કરવાથી શું લાભ થાય ?
(६३) वुच्छिन्नो जिणकप्पो पडिमाकप्पो अ संपइ नत्थि । सुद्धो अ थेरकप्पो, संघयणाईण हाणीए ।।
અર્થ : જિનકલ્પ તો વિચ્છેદ પામ્યો છે. બાર પ્રતિમાઓનો આચાર પણ વર્તમાનમાં નથી તથા સંઘયણ વગેરેની હાનિ થવાથી શુદ્ધ એવો સ્થવિરકલ્પ પણ નથી.
(६४) तहवि जइ एअ नियमाराहणविहिए जज्ज चरणम्मि । सम्ममुवउत्तचित्तो, तो नियमाराहगो होई ।।
અર્થ : તો પણ જો સાધુ આ બતાવેલા નિયમોની આરાધનાની વિધિ દ્વારા ચારિત્રપાલનમાં સમ્યક્ ઉપયોગપૂર્વક પ્રયત્ન કરે તો એ સાધુ નિયમા
આરાધક થાય.
(૬૮) ઇઇ સવ્વે નિયમા, ને સમ્મ પાળયંતિ વે।
तेसिं दिक्खा गहिआ, सफला सिवसुहफलं देइ ।।
અર્થ : આ બતાવેલા બધા નિયમોને જે સાધુઓ વૈરાગ્યભાવથી સમ્યક્ રીતે પાળે છે તેઓની આ લીધેલી દીક્ષા સફળ થાય છે અને મોક્ષસુખ રૂપી ફળને આપે છે.
(૪) પુણ્ય કુલકમ્
(६६) जिणचलणकमलसेवा सुगुरुपायपज्जुवासणं चेव । सज्झायवायवडत्तं लब्धंति पभूयपुण्णेहिं ।।
અર્થ : હે આત્મન્ ! ઘણું બધું પુણ્ય ઉદયમાં આવે ત્યારે (૧) જિનેશ્વરોના ચરણકમળની સેવા મળે. (૨) સદ્ગુરુઓના ચરણની
[††††♪♪¡¡¡¡¡¡¡¡¡H
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
+++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷+++÷÷÷÷|||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷♪♪♪♪♪♪♪
૯૦