________________
એ પરઠવવા પડે તો આંબિલ કરીશ. (આસક્તિથી વધારે લાવે, તપાસ કર્યા વિના આધાકર્મી કે સચિત્તાદિ વહોરી લાવે અને પછી
પરઠવવું પડે.). (४३) अणुजाणह जस्सुग्गह कहेमि उच्चारमत्तगट्ठाणे ।
तह सन्नाडगलगजोग कप्पतिप्पाइ वोसिरे तिअगं ।। અર્થ : ચંડિલ-માત્રુ પરઠવતી વખતે એ પ્યાલો નીચે મૂકી) “અણજાણહ
ફુગ્ગહો’ એ પ્રમાણે બોલીશ. અને એ પરઠવ્યા પછી ત્રણ વાર
“વોસિરે બોલીશ. (૪૪) રામ મયણે વિવે નિશ્વિયં રેમ કરું !
कायकुच्चिट्ठाए पुणो उववासं अंविलं वा वि ।। અર્થ : મારું મન કોઈપણ વસ્તુમાં આસક્ત થશે તો એક નીવી કરીશ. એમ
હું મારી જીભથી રાગભરેલી વાણી બોલીશ તો એક નીવી કરીશ. (આજની ખીચડી ઘણી સારી છે) અને જો શરીર વડે કોઈપણ કુચેષ્ટા થશે તો ઉપવાસ કે આંબિલ કરીશ. (મુખ્યત્વે અબ્રહ્મ વગેરે સંબંધી
કુચેષ્ટાઓ જાણવી.) (૪૬) વૈદિયમાળ વરે, ફુરિસંવા રમિ નિચ્ચિયથી !
भयकोहाइवसेणं अलियवयणमि अंबिलयं ।। અર્થ: બેઇન્દ્રિય વગેરે જીવો મારા પ્રમાદથી મરશે તો જેટલી ઈન્દ્રિયવાળો
જીવ મરશે એટલી નીવી કરીશ. તથા ભયથી, ક્રોધથી કે હાસ્યાદિથી
જો ખોટું બોલીશ તો એક આંબિલ કરીશ. (४६) पढमालियाइ न गिण्हे घयाइवत्थूण गुरुअदिट्ठाणं ।
दंडगतप्पणगाइ, अदिन्नगहणे य अंबिलयं ।। અર્થ: નવકારશીમાં ગુરુએ ન જોયેલી ઘી વગેરે વસ્તુઓ ન લઈશ.
(ગુરુદૃષ્ટિથી પવિત્ર ન થયેલી વિગઈઓ નુકસાન કરે. એમાં ય નવકારશીમાં વાપરે તો વધારે નુકસાન થાય.) તથા કોઈપણ સાધુના દાંડા, તાપણી, પાતરા વગેરે ઉપકરણો એમને પૂછીને જ લઈશ.
૮૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧