________________
(७८) मानुष्यं दुर्लभं लब्ध्वा ये न लोकोत्तरं फलम् ।
गृणन्ति सुखमायत्यां पशवस्ते नरा अपि ।। १५५ ।। અર્થ : જેઓ દુર્લભ માનવભવ પામીને ભવિષ્યમાં સુખ દેનારા લોકોત્તર ફળને ગ્રહણ કરતા નથી તે મનુષ્ય હોવા છતાં પણ પશુ છે. પાંચમો પ્રસ્તાવ
(७९) अशुभं वा शुभं वापि स्वस्वकर्मफलोदयम् ।
भुञ्जानानां हि जीवानां हर्ता कर्ता न कश्चन ।। १६० ।। અર્થ : પોતપોતાના કર્મોના ફલના ઉદયોને - પછી તે અશુભ હોઈને દુઃખ દેનારા હોય કે શુભ હોઈને સુખ દેનારા હોય તેમને – જીવ ભોગવતો હોય છે. આ સુખદુ:ખનો કર્તા પોતે જ છે, અન્ય કોઈ નથી. (८०) आजन्माज्ञानचेष्टाः स्वा निन्द्यास्ताः प्राकृतैरपि ।
विचिन्त्य मूढ ! वैदग्ध्यगर्वं कुर्वन्न लज्जसे ।। १६२ ।। અર્થ : હે મૂર્ખ ! સામાન્ય મનુષ્યો પણ નિન્દા કરે તેવી હલકી અજ્ઞાનગત ચેષ્ટાઓ-જન્મથી માંડીને આજ સુધીની-તેં કરી છે, જે તારા ખ્યાલમાં જ છે, છતાં તું તારી પંડિતાઈ દુનિયામાં દેખાડવા નીકળ્યો છે ? (૮૧) ચિત્ય કે વિજ્ઞાનન્તિ સર્વાર્થેવુ સિદ્ધિતમ્ ।
सर्वप्रियंकरा ये च ते नरा विरला जने ।। १६७ ।। (૮૨) વિત્યં પરમો વન્યુરોધિત્વ પરમં મુલમ્ ।
धर्मादिमूलमौचित्यं औचित्यं जनमान्यता ।। १६८ ।। અર્થ : સર્વ કાર્યોમાં સિદ્ધિ અપાવતા ઔચિત્યધર્મને જેઓ જાણે છે અને જેઓ સર્વનું પ્રિય કરે છે તેવા મનુષ્યો આ લોકમાં વિરલ હોય છે. ઔચિત્ય એ પરમબંધુ છે, પરમસુખ છે, ધર્માદિકનું મૂળ છે, લોકમાન્યતાનું પ્રબળ કારણ છે.
(૮૩) ભૈરવેશ્યાનોત્સુયમનોત્નુંવચાવ્ય મુખ્યતા |
सुस्थता च परानन्दस्तदपेक्षां क्षयेद् मुनिः ।। १७६ ।।
અર્થ : કોઈપણ વસ્તુની અપેક્ષા છોડી દેવાથી ઉત્સુકતાનો (અધીરાઈનો)
++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
#÷÷÷÷|÷÷÷÷÷÷÷÷÷÷||||÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷|÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷++
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર)
૭૩