________________
અર્થ: આ જગતમાં પરમાત્મા, સદ્ગુરુ અને પોતાનો આત્મા જ પ્રસન્ન
કરવા લાયક છે. બીજાઓને ખુશ કરવાની કોઈ જરૂર નથી. વળી, આ લોક વિષય-કષાયમાં ગળાબૂડ ડૂબેલો છે, તેથી બહિર્દષ્ટિવાળો છે. તે ખુશ થાય કે નાખુશ થાય તેથી શું ફરક પડે છે?
તેની ઉપર આપણે તોષ, રોષ શા માટે કરવા જોઈએ? (ધર) સસરાવારિખ પ્રાયો નોવાક સ્રાનનુમાવેતર !
द्वेषस्तेषु न कर्तव्यः संविभाव्य भवस्थितिम् ।। ११२।। અર્થ : કાળના પ્રભાવથી પ્રાય: લોકો સદાચારસંપન્ન નથી. તેમની ભવસ્થિતિ જ તેવી છે તેમ વિચારીને તેમના પ્રત્યે દ્વેષ કરવો નહિ.
- ચતુર્થ પ્રસ્તાવ (૬૩) ઢીનો થતો નન્નુર્વાધિનો વિષયમિક |
बाढं पतति संसारे स्वप्रतिज्ञाविलोपनात् ।। ११७।। અર્થ: સત્ત્વહીન સાધુ વિષય-વાસનાદિથી પીડાય છે તેથી પોતે લીધેલી
પ્રતિજ્ઞાઓનો ભંગ કરે છે. પરિણામે ભયાનક સંસારમાં પટકાય છે. (६४) तावद्गुरुवचः शास्त्रं तावत् तावच्च भावनाः ।
कषायविषयैर्यावद् न मनस्तरलीभवेत् ।। ११९।। અર્થ : જ્યાં સુધી મન વિષયવાસનાથી કે કષાયોની પરિણતિથી ચલિત ન
થાય ત્યાં સુધી જ ગુરુવચન માન્ય રહે છે અને શાસ્ત્રાજ્ઞાઓ તથા
શુભ ભાવનાઓમાં મન રમ્યા કરે છે. (૬૫) ઋષાવિષયશાને થાવજોતિપુર્ણયમ્ |
- યમેવ નયત્વે સ વીરતિન : || ૧૨૦ અર્થ : વિષયો અને કષાયો જીતી ન શકાય તેવા દુર્જય છે. તે તરફ જીવ
દોડી રહ્યો છે. જો કોઈ જીવ તેમની ઉપર વિજય મેળવી લે તો
વિજયી વીર લોકોમાં તે તિલક સમાન શ્રેષ્ઠ વીર છે. (६६) उपसर्गे सुधीरत्वं सुभीरुत्वमसंयमे ।
लोकातिगं द्वयमिदं मुनेः स्याद् यदि कस्यचित् ।। १२२ ।।
ન
૭૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧