________________
રહેવું, વિશ્વાસ કરવો, પરિચય કરવો, લેવા-દેવાનો વ્યવહાર
કરવો - આ બધી વાતોનો જિનેશ્વરદેવોએ સાફ નિષેધ કર્યો છે. (9) સુવિદિય વંદાવંતો નાફ પડ્યું તુ સુહાગો
दुविहपहविप्पमुक्को कहमप्पं न याणइ मूढो ।। २२९ ।। અર્થ: સુવિહિત સાધુને વંદન કરતાં જે અટકાવે નહિ તે કુસાધુ પોતાને
ભવિષ્યમાં પણ સત્પથ ઉપર મૂકી શકતો નથી. આમ તે સાધુમાર્ગ અને શ્રાવકમાર્ગથી ભ્રષ્ટ થાય છે. શું તે મૂઢ પોતાની આ અવદશાને
સમજી શક્યો નહિ હોય ? (ઘર) સીન્ન વિ અ ત પિ સીસા સુનિ મદુરર્દિ |
मग्गे ठवंति पुणरवि जह सेलगपंथगो नायं ।। २४७ ।। અર્થ : એવું પણ ક્યારેક બની શકે જ્યારે ગુરુ ચારિત્રધર્મના પાલનમાં
શિથિલ બન્યા હોય. આવા વખતે સુશિષ્યોએ તર્કબદ્ધ અને મધુર વચનો દ્વારા ગુરુને માર્ગસ્થ બનાવવા જોઈએ. આ માટે શાસ્ત્રમાં
શેલક ગુરુ અને પંથક શિષ્યની વાત આવે છે. (६३) अवि नाम चक्कवट्टी चइज्ज सव्वं पि चक्कवट्टिसुहं ।
न य ओसन्नविहारी दुहिओ ओसन्नयं चयइ ।। २५५ ।। અર્થ: હજી ચક્રવર્તી છ ખંડનું રાજ તજીને ઉત્તમકક્ષાનો સાધુ બની શકશે,
પણ સાવ શિથિલ બનેલો સાધુ પોતાની શિથિલતાઓને દૂર નહિ કરી
શકે.
(૬૪) નરલ્યો સસિરીયા વહુ મારૂ દત્તાત્રફુહિશો !
पडिओ मि भए भाउ अ तो मे जाएह तं देहं ।। २५६।। (६५) को तेण जीवरहिएण संपयं जाइएण हुज्ज गुणो ?
जइ सि पुरा जायंतो तो नरए नेव निवडतो ।। २५७।। અર્થ : નરકમાં રહેલો શશિપ્રભ રાજાનો જીવ (ધર્મ કરીને દેવ થયેલા)
પોતાના ભાઈને કહે છે, “હે ભાઈ! પૂર્વના શરીરના લાલનપાલનથી આનંદમંગળ માનેલો હું (નરકથી ઉદ્ભવતાં) ભયમાં પડ્યો છું. માટે. મારા તે શરીરને તું કષ્ટ દે.”
૪૬
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧