________________
ઉપદેશમાળા
(૧)
जइ ता तिलोगनाहो विसहइ बहुआई असरिसजणस्स । इअ जीअंतकराई एस खमा सव्वसाहूणं ।। ४॥
અર્થ : જો તે ત્રણ લોકના નાથ દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવે હલકા માણસોના જાનથી મારી નાંખે તેવા પુષ્કળ ઉપસર્ગોને સહન કર્યા, તે વખતે અદ્ભુત ક્ષમા ધારણ કરી તે ક્ષમા તમામ સાધુઓએ ચખવી જોઈએ.
(२) भद्दो विणीयविणओ पढमगणहरो समत्तसुअनाणी । जाणतो वि तमत्थं विम्हयहियओ सुणइ सव्वं । । ६ । । અર્થ : એકદમ સરળ, અત્યન્ત વિનયી, પ્રથમ ગણધર, ચૌદ પૂર્વસહિત સમસ્ત દ્વાદશાંગીના ધારક ગૌતમસ્વામીજી અર્થને જાણવા છતાં વિસ્મિત હૃદયવાળા થઈને પ્રભુને અર્થ પૂછે છે, અને પ્રભુએ ફરમાવેલો સઘળો અર્થ ઉત્કંઠિત થઈને સાંભળે છે. वेसोऽवि अप्पमाणो असंजमपएस वट्टमाणस्स । किं परियत्तियवेसं विसं न मारेइ खज्जंतं ।। २१ ।। અર્થ : ભલા, જે સાધુ શિથિલાચારી છે તે સાધુવેષ પહેરે એટલે શું તે મોક્ષ પામી જશે ? શું કોઈ માણસ અમુક વેષ પહેરીને ઝેર પીએ તો તે જીવતો રહેશે ?
(3)
(૪)
धम्मं रक्खइ वेसो संकइ वेसेण दिक्खिओमि अहं । उम्मग्गेण पडतं रक्खइ राया जणवउव्व ।। २२ ।।
અર્થ : વેષ આંતરધર્મનું રક્ષણ કરે છે. પોતાના વેષ ઉપર નજર પડતાં, ‘અરે, હું તો દીક્ષિત સાધુ છું’ એવું ભાન કરીને ખોટું કરતાં અટકી જાય છે.
જેમ રાજા પ્રજાને ઉન્માર્ગે જતી અટકાવે છે તેમ વેષ આત્માને ધર્મભ્રષ્ટ થતો અટકાવે છે.
(५) नियगमइ विगप्पिअ चिंतिएण सच्छंदबुद्धिरइएण ।
कत्तो पारत्तहियं कीरइ गुरु- अणुवएसेणं ।। २६ ।।
++++++++++++÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷†††♪♪♪♪♪÷÷÷÷÷÷÷+++++÷÷÷÷÷÷¦††††††††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷||||||||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા)
33