Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૮ : અંક ૧-૨-૩ : તા. ૨૨-૮-૯૫ :
* ૩૫
સૌ વાચક મિત્રો-સહાયકોજેન શાસન પ્રત્યે સાચી હમદર્દી બતાવનારા પુણ્યાછે ત્માઓ તેનાં પ્રચારનું પુણ્ય કામ કરનારા આત્માઓ સદૈવ આ સાથ-સહકારછે સહયોગ આ પનારા બનો અને આ સુકૃતના ભાગી બને તેમજ કેઇની પણ પ્રત્યે 4 અમારાથી દુ:ખ પહોંચાડાયું તે તેની ક્ષમાયાચના સાથે અમારા દયેયને જ મકકમપણે છે ૬ વળગી રહેનું બળ શાસનદેવ આપો. અને સૌ શાસનની શાન-આન વધારવા કટિબદ્ધ
બનીએ તે શાસ્ત્રના નામે શાસ્ત્રવિરુદ્ધ, ઉન્માગગામી બનેલાઓની એક પણ મુરાદ બર છે. { આવે નહિ. સ્વયં સૂત્રલક્ષી ન હોય, પુણ્ય ગે વિદ્વતા વરી હોય તેમાં આવેશ-ઘમંડ- ૧
અભિમાન ભળે એટલે શાસ્ત્રવચનની સાથે ચેડા કર્યા વિના રહે અને શાસ્ત્ર પાઠે છે. પણ થાય તેટલે દુરુપયોગ કરી, શાસ્ત્રને જ શસ્ત્રરૂપ બનાવી સ્વ પર અનેકનું કારમું 8 અહિત કર્યા વિના રહે નહિ. તેમાં આપણી જાત આવી ન જાય પણ બચી જાય તે છે માટે પણ “ડ સિગ્નલ” દ્વારા અમે કેઈને ગમે કે ન ગમે પણ સત્ય વાતો રજુ કર્યો છે { જ જવાના. પરોપકારના નામે ગ્રહણ કરેલી ધર્મ પ્રતિજ્ઞાઓને ભંગ કરવાનું જૈન { છે. શાસનમાં વિધાન છે જ નહિ. “ઘર વેચીને વરે કરવાની વાત જૈન શાસનમાં નથી E પણ ગ્રહણ કરેલી ધર્મ પ્રતિજ્ઞાઓને, જીવિતના નાશમાં પણ વળગી રહેવાનું જૈન
શાસન ફરમાવે છે. આ જ આદશ આપણા બધાને બની રહે તેટલી ભાવના સાથે વિરમીએ છીએ.
જે શાસનને જય હે !" જૈન શાસનના આરાધક – રક્ષક અને પ્રભાવક પુણ્યાત્માઓને જય હે ! ” છે
લી. સંપાદક તથા ટ્રસ્ટીગણું
-
-