________________
૧૮
અનેક માસિકા–સામાહિકા વિશેષાંકાદ્ઘિમાં પૂ. મુ. શ્રી સુશીલવિજયજી મ. ના મનનીય લેખાએ તથા તેઓશ્રીની વ્યાખ્યાન શક્તિ, સ ંશાધનકળા, ચિંતન અને મનની સભરતાએ વિદ્વાનોમાં આદરપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું. વળી તેઓશ્રી દ્વારા લેખિત-અનુવાતિ અને સંપાદિત પુસ્તકોએ પણ તેઓશ્રીની શક્તિને શાસનમાં સુયશ અપાવ્યા. એ રીતે તેઓશ્રીનાં પંચાવન ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થયેલ છે.
વિ. સં. ૨૦૦૭માં કા. વ. ૬ ના ગણિપદ, ૨૦૦૭ ના વૈશાખ સુઃ ૩ ના દિને પન્યાસપદ, વિ. સ. ૨૦૧૧ ના મહા સુદ ૩ ના દિને ઉપાધ્યાય પદ્મ, અને વિ. સં. ૨૦૨૨ ના મહા સુદ પાંચમે રાજસ્થાનમાં ઇતિહાસ પ્રસિદ્ધ ગામ મુંડારામાં આચાર્ય પદ પામનારા આ આચાર્ય શ્રી શાસનપ્રભાવનામાં પણ મોખરે રહ્યા છે.
છેલ્લા છ વર્ષામાં ( વિ. સં. ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીનાં) તેઓશ્રીના વરદહસ્તે રાજસ્થાનમાં અંજનશલાકા, અનેક પ્રતિષ્ઠા (જેમાં મુછાળા મહાવીરજી, કાપરડાજી, “ખીમેલ, સાદડીની પ્રતિષ્ઠા મુખ્ય સ્થાન ધરાવે છે.) ઉદ્યાપના, અનેક મહાત્સવા, ઉપધાને અને છઠુરી પાળતા સંધા વગેરે શાસન પ્રભાવક કાચની ધૂન મચી છે.
હજી પણ તેઓશ્રીની પુણ્યનિશ્રામાં અનેકવિધ શાસન પ્રભાવનાના પ્રસંગેા રાજસ્થાનમાં ઉપસ્થિત થતા જ રહે છે. છેલ્લા ૨૦૨૩ ના સિરાહીના ચામાસામાં તા રાજસ્થાન માટે એક અપૂર્વ ચેાજનાનું નિર્માણુ થયુ છે. રાજસ્થાનના સદ્