________________
૨૨
થાય છે. (૧) પ્રાયેાગિક અન્ય (૨) વિસસા બંધ અને (૩) મિશ્રબન્ધ.
જે અન્યમાં જીવપ્રયત્ન નિમિત્ત હોય તેને પ્રાયેાકિ બન્ધ કહેવાય. આવા અન્ય ઔદ્યારિક શરીર આદિમાં થાય છે. જે અન્ય કોઈના પ્રયત્ન વિના સ્વયં સ્વભાવથી થાય છે, તેને વિસસાબ ધ કહે છે. જેમકે ઉપરોક્ત છવ્વીસ મહાવણા સ્વરૂપે અની રહેલ અન્ય તથા વાદળ, ઈન્દ્રધનુષ આદિમાં થતા અન્ય. જેમાં જીવપ્રયત્ન અને સ્વય' સ્વભાવ એ બન્ને દ્વારા અન્ય થાય છે, તેને મિશ્રબન્ધ કહેવાય છે. જેમકે ઘટ, પટ, સ્તમ્ભ આદિમાં થતા અન્ય.
ઉપરોક્ત છવ્વીસ મહાવ ાઓમાં રહેલ અન્ય તે વિસસા બંધ છે. તે વણાઓ તૈયાર થવામાં કોઇ જીવ વિશેષના પ્રયત્ન હાઇ શકતા નથી. વળી તે વણાઓમાં એકીભાવ પામેલા સ્કન્ધામાં થયેલ પરમાણુ સમૂહના અધ પણ, કોઈ જીવેાના પ્રયત્નથી થયેલ નથી. માટે જ પરમાણુ સમૂહના એકીભાવથી અનેલ સ્ક ંધાવાળી તે વણાઓ વિસસા પરિણામી છે.
સંસારી જીવાના જીવન સાધનામાં ઉપકારી મની શકવાની ચેાગ્યતાવાળી મહાવ ણાઓને ગ્રહણ યાગ્ય છ અને તેમાં અયેાગ્યતાવાળી મહાવ ણુાઓને “અગ્રહણ યાગ્ય” મહાવણા કહેવાય છે. ગ્રહણ ચાગ્ય વણા આઠ જ છે. અને શેષ મહાવણાઓ અગ્રહણ યાગ્ય છે.
''