________________
૧૩૭
ભાગ માનવામાં તેમની ભૂલ સમજાઈ. સને ૧૯૦૩ માં Modern views on matter નામનું પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે, તેના પાના ૧૨-૧૩ની ક્તિથી વિજ્ઞાન સૃષ્ટિમાં ભારે ખળભળાટ થયા છે. તે કહે છે કે અત્યાર સુધી Atoms અવિભાજ્ય માનવામાં ભૂલ થયેલ છે. જે હાઇડ્રોજન વગેરેના આણુએ મૂળ તેમ જ અવિભાજ્ય મનાતા હતા, તે દરેક અસંખ્ય સૂક્ષ્મ અણુએની સમષ્ટિરૂપ સ્થૂલ અણુરૂપે સાબિત થાય છે. આ સ્થૂલ અણુરૂપ Atoms પણ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થતા નથી, તો સૂક્ષ્મ અણુરૂપ ઔરકાદિ પુદ્ગલ વણાએ કેવી રીતે દૃષ્ટિગોચર થાય ?
અણુ–અણુથી બનેલા સ્થૂલ અણુએ પણ આપણી ષ્ટિથી કે વૈજ્ઞાનિક દૃષ્ટિથી કેટલી સૂક્ષ્મતાવાળા દેખાય છે, તે માટે આજના વૈજ્ઞાનિકો કહે છે કે–એક ઈંચ સાનાના વરખમાં ૨૮૨૦૦૦ થર સમાય છે. ચાર માષ માપવાળી કરેાળિયાની જાળના તાર ૪૦૦ માઈલ લખાય છે. અષ આંગળી પ્રમાણુ ઘન જગ્યામાં ૨૧૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ અણુ દેખાય છે. ન પકડી શકાય અને અદૃશ્ય બની રહેલા કણા (આણુ)ની પણ તસ્વીર લેવાનું યંત્ર અમેરિકાની પેન્સિલેવેનિયા યુનિવસિ`ટીના પદાર્થ વિજ્ઞાનના પ્રાધ્યાપક ડૉ. મુલરે પેાતાના ૧૯ વના સંશોધન પછી બનાવ્યું છે. તે યંત્ર ફીલ્ડ આયેન માઇક્રાસ્કેપ છે. તસ્વીર લેવા માટે એક ટાંકણીની સૂક્ષ્મ
અણી કરતાં પણ હજારગુણી સૂક્ષ્મ ટંગસ્ટન તારની અણી ઉપર રહેલાં અણુને માઇક્રેપમાં નાંખવામાં આવેલાં. તેની