________________
૧૪૦
વાથી શરીર તૈયાર થાય છે, તે પુદ્ગલવણા એટલી અધી સૂક્ષ્મ છે કે—છદ્મસ્થજીવાની ચમચક્ષુથી જોઈ શકાતી નથી. પરંતુ પિરણામ પામી શરીરરૂપે તૈયાર થતાં તે વણાઓનુ અસ્તિત્ત્વ જરૂર સાબિત થાય છે. આ ઔદ્વારિકાદિ ( ઔદારિક-વૈક્રિય-આહારક તૈજસ-કાણુ) વણાનાં પુગલામાં શરીરરૂપે પિરણમવાની ચાગ્યતા તો છે જ, પરંતુ તેને પરિણામ પમાડવામાં કાણુ વણાનાં જ પુદ્ગલા નિમિત્તરૂપે અને ત્યારે જ તે પિરણમી શકે છે. અને તે પણ જીવની સાથે દૂધ પાણીની માફક એકમેક થઈ રહેલ અને પુગલિવપાકી ક તરીકે આળખાતાં કામણુ વણાનાં પુદ્ગલે જ આ ઔદિરાદિ પુદ્ગલાને શરીરરૂપે પરિણમાવવામાં નિમિત્ત પામી ઔદારિકાદિ વણાના પુદ્ગલામાંથી સંપૂર્ણ શરીરરૂપે થતું પરિણમન જીવના પ્રયત્ને જ થાય છે. એટલે શરીર રચના થવામાં ઔદારિકાઢિ વણામાં પુદ્ગલા, તથા પુગલિવિપાકી કમ પ્રકૃતિ અને જીવના સ્વપ્રયત્ન આ ત્રણેના સંયોગ થાય ત્યારે જ શરીર બની શકે છે. એ ત્રણેમાંથી એકના પણ અભાવે શરીર અની શકતું નથી.
;
ઈશ્વર અવતાર ધારણ કરે નહિ
ક થી સ થા મુક્ત થઈ મેાક્ષ પ્રાપ્ત કરનાર આત્માએ શરીરહિત હૈાય છે. તેમ તેઓ શરીર મનાવતા પણ નથી. સસ્પેંસારમાં અવતાર લેવાની ઉપાધિથી તેઓ સયા મુક્ત હોય છે, કારણ કે અવતાર લેવામાં શરીર ધારણ કરવું