________________
૧૩૮ અંદરનું ઉષ્ણતામાન પ્રવાહી નાઈટ્રોજનથી શૂન્ય કરતાં ૩૦૦ અંશ નીચે ઉતારવામાં આવ્યું. આવશ્યક આન બનાવવામાં માટે હેલિયમ વાયુને ઉપગ કરી આપ્યુઆચ્છાદિત રંગસ્ટનની અણીએ એક ફલુએરેસન્ટ પડદા ઉપર અત્યંત મેટું ચિત્ર પાડ્યું.
પછી એક ખાસ પ્રકારના કેમેરાથી એ પડદાની તસ્વીર લેવામાં આવતાં ટંગસ્ટન તારની અણી પર રહેલા સૂક્ષ્મણની મેતી જેવી માળાએ તે તસ્વીરમાં જોવામાં આવી. તે તસ્વીરમાં ઝડપાયેલે વિસ્તાર એક ઈચના દસ લાખમાં ભાગ. જેટલે થયે. તેને સાડાસત્તાવીશ લાખ મેટો કરીને સર્વને બતાવવામાં આવ્યું. ત્યારે તે સ્પષ્ટપણે બતાવી શકાય. આ ઉપરથી સમજી શકાશે કે–હાલ કહેવાતા આણુનું (એટમનું), પ્રમાણ પણ કેટલું બારિક છે, કે જેને લાખ ગુણો મેટો કરી બતાવવાથી જ તેનું દશ્ય દર્શાવી શકાય છે. છતાં તે. બારીક અણુ (એટમ)ને પણ વૈજ્ઞાનિકોએ અસંખ્ય સૂફમ. આણુઓની સમષ્ટિરૂપ સ્થૂલ આણુ કહ્યો છે. તે કલ્પી લે કે-તે સ્થૂલ અણુમાં સજિત થયેલ સૂક્ષ્મ અણુઓ પૈકી પ્રત્યેક સૂક્ષમ અણુનું પ્રમાણ કેટલું બારિક હશે ? સૂમ અણુઓનું નામ અંગ્રેજીમાં Electron વિઘુદણુ છે. સર એલીવર જ કહે છે કે પ્રતીત થતી સર્વે વસ્તુઓનું ઉપાદાન કારણ વિદ્યુતકણે જ છે. છે તેની સ્મતા માટે પાશ્ચાત્ય વિદ્વાને કહે છે કે “હાઈડ્રોજનના એક જ શુદ્ધ અણુમાં ૧૬૦૦૦ વિધુતકણે