Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 166
________________ ૪૧ પડે. શરીર ધારણ કરવામાં ઔદારિકાદિ પુદ્ગલ વણાનુ ગ્રહણ અને પરિણમન જોઈ એ. એ ગ્રહણ અને પરિણમનમાં પુદ્ગલવિપાકી ક` પ્રકૃતિઓ રૂપ નિમિત્ત જોઈ એ. મેાક્ષમાં ગયેલ સર્વ આત્મા કથી રહિત હાય છે, તેઓએ તે ઈશ્વરપણું પ્રાપ્ત કરી લીધુ છે. જેથી કમ મુક્ત આત્માઓમાં પુદ્ગલવિપાકી ક પ્રકૃતિ પણ ન હેાય, તે કમ પ્રકૃતિ. વિના ઔદારિકાદિ પુદ્ગલવણાનું ગ્રહણ અને પરિણમન પશુ ન હેાય, તે તે વિના શરીરની રચના પણ કેવી રીતે થાય ? એટલે મુક્ત આત્માએ પુનઃ ક ધારણ કરે નહિ અને તે વિના શરીર ધારણ કરી શકાય નહિ. શરીર વિના અવતાર પણ હાય નહિ. એટલે કેટલાક કહે છે કે- ઈશ્વર અવતાર ધારણ કરે છે.” આ વાત બંધ. બેસતી નથી. જૈન દન તા કહે છે કે—અવતારમાંથી ઈશ્વર અને, પરંતુ ઈશ્વરમાંથી અવતાર ધારણ કરાતા નથી. આત્મા અનેક તું સ્વરૂપ સ્પષ્ટ સમજનારને જ આ વાત. સમજી શકાશે. જગત ઈશ્વર નથી. પેાતપાતાના આત્મામાં સત્તારૂપ રહેલ પુદ્ગલ વિપાકી ક પ્રકૃતિ વડે તે કર્મ પ્રકૃતિ ધારણ કરનાર આત્મા પેાતાના જ પ્રયત્ને ઔારિક પુદ્ગલ વણાઓનુ ગ્રહણ અને પરિણમન કરવા દ્વારા પેાતાના જ માટે શરીર રચના કરી. શકે છે. એટલે જગત કર્યાં ઈશ્વર છે, તે પણ આ હકીકતથી . અસત્ય ઠરે છે. જગતમાં દૃશ્યમાન થતી વસ્તુઓ પ્રાયઃ

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174