________________
૧૩૫
ગલ વિપાકી કર્મ પ્રકૃતિએ કામ કરતી હોઈ, કહેવું પડશે કે અનંતકાયનું શરીર એ અનંતા ભાગીદારની એક પેઢી જેવુ છે. દુનિયાની ખીજી ભાગીદારી કરતાં આ ભાગીદારી અતિ આશ્ચર્યકારી છે. જે શરીરમાં એક ભાગીદાર રહેતા હોય તે જ શરીરમાં બીજા ભાગીદારાએ પણ રહેવુ જોઈ એ. શ્વાસ પણ બધાએ સાથે લેવા, આહાર પણ બધાએ સાથે લેવા, એકલાથી ન શ્વાસ લેવાય કે ન આહાર લેવાય. આહાર, શરીર, ઇન્દ્રિયો, શ્વાસેાશ્વાસ આ સઘળામાં અનંતા જીવાની ભાગીદારી. એવી ભાગીદારી અનંતા જીવા વચ્ચે એક શરીર બનાવી અંનતકાયમાં આત્મા સ્વીકારે છે. એવી ભાગીદારી પાંચ પચીસ વર્ષોંની નિહ પરંતુ અનંતકાળની રહે છે. આ ભાગીદારીમાંથી થતા છુટકારો પુરૂષાર્થથી કે મંળથી નહિ થતાં ભવિતવ્યતાના ચેાગે જ થાય છે. આવું ભાગીદારીનુ સ્થાન તા ફક્ત સજ્ઞ ભગવંતાએ જ પોતાના કેવલજ્ઞાનથી જોઈ જગતના પ્રાણીઓને તેવી ભયંકર ભાગીદારીમાંથી બચી જવા દર્શાવ્યું છે.
સંસારી પ્રાણીઓની શરીર રચના કેવી રીતે થાય છે? તે રચના કાણ કરે છે? શાથી કરે છે ? તે સઘળી કિકત પુદ્ગલવિપાકીક પ્રકૃતિનું સ્વરૂપ નહિ સમજનાર વ્યક્તિને શરીર રચનાની હકિકતનેા સાચા ખ્યાલ કદાપી થતા નથી. આ અંગેની સુંદર અને સ્પષ્ટ હકિકત માત્ર જૈનદર્શનમાં જ જાણવા મળે છે. “ સુખ દુઃખમાં કમ જ કારણભૂત છે” આટલા ટૂંક ખ્યાલ માત્રથી જ કર્મ પ્રત્યે શ્રદ્ધા ધરા
''