________________
૧૧૩
તેવી રીતે સઘાત પામેલી વ ણાએ પરસ્પર એકમેક ચાંટી જવી જોઇએ.
-
આના માટે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યુ છે કે એક એવું ક છે કે—જેમ રાળ એ કાષ્ટને એકાકાર કરે છે, તેવી રીતે અધન નામે તે નામક આત્મા અને પુદ્ગલેા અગર પરસ્પર પુદ્ગલાના એકાકાર સંબંધ કરાવે છે. તે ધન નામક પંદર ભેદે છે. તે પંદર ભેદાનુ વર્ણન ક ગ્રંથ વિગેરેમાં નામ કર્મની પ્રકૃતિ અંગે આવતા વનમાંથી
સમજી લેવું.
આથી સમજી શકાય છે કે ઔદ્વારિકાદિ શરીર નામકર્મીના ઉદયથી ઔદારિકાઢિ શરીર ચેાગ્ય વણાનું ગ્રહણુ, ઔદારિક સોંઘાતન નામકર્મના ઉદ્દયથી ઔદ્યારિકાદિ શરીરને યેાગ્ય પુદ્ગલ સમૂહ વિશેષની સંઘાતરૂપે રચના અને ઔદારિકાદિ બંધન નામકર્મના ઉદ્દયથી તે સમુહ વિશેષને ઔદારિકાદિ શરીર સાથે પરસ્પર એકમેક સંબંધ થાય છે. અહી સુધી તેા શરીર નામમે બધા કાચા મસાલેા તૈયાર કર્યાં પરંતુ પરસ્પર એકમેક સૉંમિલિત બની ગયેલ તે પુદ્ગલેાનું પિરણમન એટલા પુરતુ જ થઈને અટકી જાય તેા શરીર માત્ર એક ગેાળમટોળ દડા જેવું જ બની રહે. જેથી એ જ સ્થિતિમાં નહિ રહેતાં તેમાંથી હાથ-પગ-માથુ –પેટ-છાતી– પીઠ વગેરે અગા, આંગળાં-નાક-કાન વગેરે ઉપાંગા તથા વાળ—દાંત નખ રેખા વગેરે અગાપાંગા રૂપ શરીરને યાગ્ય અવયવા તૈયાર થાય છે. તેજસ તથા કામણુ શરીરને અગા