________________
સ
પણ જોઈ એ તે સ્વભાવિક છે. એટલે શરીર અને આત્માના સંબંધથી અસ્તિત્ત્વ ધરાવતા દરેક પ્રાણીના શરીરમાં વાિં ચતુષ્ટપણું નક્કી કરનાર કર્માં પણ જોઈએ. અહી શકા થાય છે કે—વર્ણાદિ ચતુષ્ક તા પુદ્ગલામાં હાય જ છે, એટલે પુદ્ગલથી અંધાતા તે શરીરમાં વર્ણાદિ ચતુષ્ક રહેવાના જ. પછી તેને ઉત્પન્ન કરનાર કર્મીની શી જરૂર છે?
આ શંકાના સમાધાનમાં સમજવું જરૂરી છે કે—તૈયાર થતાં શરીરમાં વર્ણાદિ પ્રગટ થવામાં તેના પ્રેરક કર્માં જો માનવામાં ન આવે તેા દરેક પ્રાણીના વર્ણાકિ સરખા જ થાય, પર ંતુ દરેક પ્રાણિના શરીરમાં વર્ણાગ્નિની વિચિત્રતા દેખાય છે, તે કર્મ વિના સંભવી શકતી જ નથી. જેમ અંધન અને સ ંઘાતન પામવાના ગુણ પરમાણુમાં છે; છતાં અમુક પ્રાણીના શરીરના પરમાણુઓમાં અમુક જાતના બંધન અને સધાતન થાય, એ તેના બંધન અને સંઘાતન નામ-કને લીધે. તેમ વર્ણાદિ ગુણ, પરમાણુમાં હેાવા છતાં તેમાં પાછા અમુક જાતના ફેરફારા થાય છે તે શરીરધારક આત્માના કર્મોને લીધે જ થાય છે. માટે માનવું પડશે કે શરીરરૂપે પરિણામ પામેલ પુદ્ગલ વણાઓમાં પ્રતિનિયત વર્ણાદિ તે ક વિના સંભવિત નથી. જેથી દેહધારી આત્માના શરીરમાં વર્ણાદિ પરિણામમાં કર્માંની જરૂર તેા રહે જ છે. એટલે વણુ નામક, ગંધ નામ ક, રસનામકમ અને સ્પર્શી નામ કમે જે ચાક્કસ ધારણ પહેલેથી નક્કી કરી આપ્યું હેાય તે જ પ્રમાણેના રંગ, ગંધ, રસ અને