________________
૧૨૪
ભાવિક ગંધ–રસ અને સ્પર્શી પ્રાણીઓના પૃથક્ પૃથક્ ગ ંધરસ અને સ્પશ પણે પિરણામ પામે છે. એમ સમજી લેવું. એક જીવના શરીરમાં તે વર્ણાદિ એક કરતાં વધારે પણ હાઈ શકે છે. તેમજ જુદા જુદા ભાગમાં અને અવયવામાં જુદા જુદા પણુ હાય છે. પુદ્ગલ પરમાણુઓમાં વર્ણાદિનુ પિરણામ પામવાના ગુણ સ્વાભાવિક છે. વર્ણાદિનું વિસ્રસા કે મિશ્ર પરિણમન થાય તે તે પિરણામમાં કને કારણરૂપ માની શકાતું નથી. પરંતુ જીવે ગ્રહણ કરેલા શરીરાદિના સ્કંધામાં વર્ણાદિના જે પરિણામ થાય છે, તે પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સંજોગેા પ્રમાણે વિચિત્ર વિચિત્ર જાતના થાય છે. એટલે જીવના આ પ્રયોગ પરિણામમાં જીવના કર્મીને જ કારણ માનવું જોઈએ. આ કમ તે જીવે પ્રાપ્ત કરેલા શારીરિક સ્ક ંધામાં ઉત્પન્ન થતા વર્ણાદિ પ્રયાગ પરિણામનુ નિયામક છે. આ રીતે હવે પછી કહેવાતા શરીરના અગુરૂલઘુપણાના પરિણમન અંગે પણ સમજવું,
પુદ્ગલ પરમાણુ અને સ્કંધાના સઘાત, વ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન વિગેરે અનંત પપિરણામેા હાય છે. તે દરેક પિરણામેામાં ઘણી ઘણી વિચિત્રતાઓ છે. સ અવાંતર પરિણામેાના મૂળતત્ત્વરૂપ એક અનુરૂલઘુ નામનેા વ્યાપક પરિણામ પણ હોય છે. તેનું નામ અનુરૂલઘુ પર્યાય પરિણામ કહેવાય છે. જીવાનુ શરીર પુદ્ગલ પરમાણુઓનું બને છે. જેથી જીવે ગ્રહણ કરેલ શરીરાદિના સ્ક ંધામાં પણ અગુરૂલઘુ” પર્યાયનું પરિણામ થાય છે. શરીરના સ્કંધમાં આ