________________
૧૫
પરિણામ પ્રત્યેક જીવની જુદી જુદી પરિસ્થિતિ અને સયાગે પ્રમાણે વિચિત્ર વિચિત્ર જાતના હાય છે અને એ વિચિત્રતામાં કર્મ જ કારણ છે. કયા જીવના શરીરમાં કઈં જાતના અગુરૂ લઘુ પર્યાયને કઈ જાતના પરિણામ થાય તેને “અનુરૂ લઘુ નામકર્મ” જીવવાર નક્કી કરી આપે છે. એટલે શરીરમાં ઉત્પન્ન થતા અનુરૂલઘુ પ્રયાગ પરિણામનું નિયામક તે “અગુરૂ લઘુ નામક” છે. જીવાનુ` સંપૂર્ણ શરીર લેાહા જેવું ભારે ન થાય, તેમ રૂ જેવું હલકુ ન થાય. એવી અનુરૂલઘુ પર્યાયવાળી તે શરીરની રચના આ કર્મોથી થાય છે. સ્પર્શી નામક માં ગુરૂ અને લઘુ એ એ સ્પર્શ કહ્યો. છે. તે શરીરના અમુક અમુક અવયવમાં જ પેાતાની શક્તિ બતાવે છે. તે એના વિપાક આખા શરીરાશ્રિત નથી. જ્યારે આ અનુરૂલ નામક ના વિપાક સપૂર્ણ શરીરાશ્રિત છે.
શરીરની રચનામાં એક એવા પણ પરિણામ પ્રગટ થાય છે કે તે પિરણામવાળા શરીરધારી આજસ્વી-પ્રતાપી આત્મા પેાતાના દર્શનમાત્રથી તેમજ વાણીની પટુતાવડે માટી સભામાં જવા છતાં પણ તે સભાના સભ્યાને ક્ષેાલ પેદા કરે, સામા પક્ષની પ્રતિભાને દબાવી દે, બુદ્ધિશાળીઓને પણ આંજી નાખે, સામાને આકષિ લે, અને સામેની વ્યક્તિ ગમે તેટલી બળવાન હાય તા પણ આ પરિણામવાળા શરીરધારી આત્માથી દબાઈ જાય છે. પ્રત્યેક જીવની પરિસ્થિતિ પ્રમાણે ઓછાવત્તા પ્રમાણમાં આ પરિણામ દ્વારા આત્મામાં.