________________
પ
છે છતાં એ શરીર જીવ પાતે ધારે તેવું મેટુ અગર અમુક પ્રકારનું બનાવી શકતા નથી. પેાતાના પ્રયાસથી પણ થતુ શરીર સ્વેચ્છાનુસાર ન બનાવી શકવાનું કારણ એ જ છે કે ઘાટના આધાર “ નિર્માણુ નામક ” ના ઉદય પર રહે છે.
ܕܕ
જેવું નિર્માણ નામકમ હાય તેવું જ શરીર જીવથી અની શકે છે. અને બનાવી શકાય છે. નિર્માણુ કર્માંચે જીવના જે વ્યાપારથી પુદ્ગલા શરીરાદ્વિપણે પરિણમે છે તે પુદ્ગલે જ પ્રયાગ પરિણત કહેવાય છે. આવા પ્રયાગ પરિણામમાં પુદ્ગલા એક જ પ્રકારનાં ગ્રહણ કરાતાં હાવા છતાં પણ પરિણમન જુદા જુદા પ્રકારે થવામાં કારણભૂત નિર્માણુ નામક છે. નિર્માણુ નામકમ અનેક પ્રકારનું છે. અને પ્રયાગ પરિણત થતા પુદ્ગલાનું પરિણમન પણ અનેક પ્રકારનુ હાય છે.
એક જ જાતના ખારાક લેવા છતાં તે તે ખારાકનાં પુદ્ગલેા શરીરમાં મનુષ્યને મનુષ્યરૂપે અને જનાવરને જનાવરરૂપે પરિણમે છે, જે પરમાણુ ગાયમાં ધરૂપે પરિણમે છે તે જ પરમાણુઓ સાપમાં ઝેરરૂપે પિરણમે છે. જે જલનુ આપણે પાન કરીએ છીએ તે જ જલથી વૃક્ષ અને વેલડીએ પણ સિંચાય છે. જલ એક જ પણ પરિણમન ભિન્ન ભિન્ન થાય છે. એક જ જાતના ખારાકનુ' તથા જલનું પરિણમન વિવિધ પ્રકારે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એજ રીતે શરીર ચેાગ્ય ગૃહીત પુદ્ગલાનું પરિણમન, ગ્રહણ કરનાર જીવાના કર્માનુસાર જુદા જુદા પ્રકારે થાય તેમાં કંઇ આશ્ચય