________________
૧૦૧
આને આહાર ગ્રહણુ કહેવાય છે. ચાવીસે દંડકમાંપાંચેય જાતિમાં છ એ કાયમાં એમ જ્યાં જ્યાં શરીરો હોય, પછી ચાહે ઔદારિક વૈક્રિય કે આહારક હોય તે મધાયમાં તેજસ તથા કાણુ શરીર તે માનવાં જ પડે. કારણ કે અનાદિકાળથી તે બન્ને શરીરા જીવને સંયુક્ત જ છે. અને તે તૈજસ તથા કાણુ વિના ખીજા શરીર અને જ નહિ. પરભવથી આવેલ આત્માને તૈજસ તથા કાણુ શરીર તા સાથે જ હોય છે અને તે વડેજ ઔદ્યારિક વગેરે પુદ્ગલા ગ્રહણ કરે છે. જીવને આ તેજસ અને કાણુ શરીર અપાવનાર તે અનુક્રમે તેજસ શરીર નામકમ અને કાણુ શરીર નામક છે. અને ચૌદ પૂર્વ ધારી મુનિઓને આહારક શરીર અનાવવામાં કારણભૂત આહારક શરીર નામક છે. આ પ્રમાણે પાંચે પ્રકારના શરીર નામકર્માં છે. તૈજસ-કાણુ અને આહારક શરીરા સૂક્ષ્મ વણાનાં બનેલાં હોવાથી ચ ચક્ષુથી દેખી શકાતાં નથી.
હવે સ્વશરીર ચોગ્ય પુદ્ગલ વગણાનું ગ્રહણુ જીવ શરીર નામક ના ઉચે કરે છે, પરંતુ ગ્રહણ કરાતી તે પુદ્ગલ વણા રેતીના લાડુ જેવી જીભર ભૂકા જેવી ગ્રહણ નહિ કરતાં અમુક પ્રમાણવાળા સ્નેહ-ચિકાશ અને લુખાશને લીધે પરસ્પર ચોંટી ગયેલી એટલે સંધાતીભૂત થયેલી જ પુદ્ગલ વણાએ ગ્રહણ કરે છે. જેમ કુંભ(ઘડા) મનાવવામાં છૂટક છુટક માટીના કણા ગ્રહણ નહિં કરતાં કુંભ રચ