________________
આ સર્વનું સંપૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાની સિવાય વિશ્વને કિઈ વૈજ્ઞાનિક પ્રાપ્ત કરી શક્યું નથી અને કરી શકવાને પણ નથી.
જીંદગીઓ ને અંદગીઓ ચાલી જાય, કડો-અબજો રૂપીયાને વ્યય થાય, રાત-દિવસ તનતોડ પ્રયત્ન કરાય, છતાં પણ કેવળજ્ઞાનીઓને જ્ઞાનવડે જે પદાર્થજ્ઞાન થાય છે, તેવું પદાર્થ જ્ઞાન અન્યથી કદાપિ થઈ શકતું નથી. કેવળજ્ઞાનમાં જે શક્તિ છે, તેવી જ્ઞાનશક્તિ વિશ્વના કેઈ યંત્ર–શ કે રસાયણ શાસ્ત્રથી પ્રાપ્ત થઈ શકવાની નથી. માટે જ જ્ઞાનીઓ કહે છે કે કેઈપણ પ્રકારના બાહ્યસાધનની લેશમાત્ર પણ અપેક્ષા વિના વિશ્વને સમગ્ર પદાર્થોની સમગ્ર શક્તિઓના સમગ્ર આવિષ્કારેની સુલભતા પ્રાપ્ત કરવા માટે, આત્માની કેવળજ્ઞાન શક્તિને આચ્છાદિત બનાવી રાખનાર જ્ઞાનાવરણય કર્મસ્વરૂપે વર્તી રહેલ પૌલિક રજકણેને આત્મા ઉપરથી સર્વથા દૂર કરવાનો પ્રયત્ન કરે. પછી જુઓ કે આત્માના અણુઅણુમાં રહેલ અનંત જ્ઞાનશક્તિ, પદાર્થ વિજ્ઞાનને કેવી રીતે આવિષ્કાર કરી શકે છે.
આધુનિક વિજ્ઞાનિકે કરડે–અબજો રૂપીયાના વ્યયપૂર્વક અનેક યાંત્રિક સાધનો દ્વારા યા રસાયણેની મિત્રતા દ્વારા સૂક્ષ્મ અણુશક્તિના જે આવિષ્કાર કરી બતાવ્યા છે, તેના કરતાં પણ સૂફમાતિસૂક્ષમ અણુસ્વપનું વર્ણન જૈનશા દ્વારા જાણતાં આપણને સમજાય છે કે કઈ પણ જાતના બાહ્યસાધનની અપેક્ષા વિનાના આવા અણુઆવિષ્કારે