________________
૭
કેટલાક જીવેાની જ્ઞાનશક્તિ એવી પણ વતી હાય છે કે ઈન્દ્રિયાની અપેક્ષા વિના પણ મર્યાદિત રીતે પદાર્થ –વિષયને જાણી શકે છે. આમ ઈન્દ્રિયાની અપેક્ષાવાળી અને ઈન્દ્રિચેની અપેક્ષા વિનાની એમ બે પ્રકારની ચૈતન્યશક્તિ યા જ્ઞાનશક્તિ પૈકીની દરેક જ્ઞાનશક્તિ વિવિધ જીવ આશ્રયી અને એક જીવને પણ વિવિધ સમય આશ્રયીને વિવિધ પ્રકારની હેાય છે. જ્ઞાનશક્તિની આ વિવિધતાનું સ્વરૂપ નંદ્રિસૂત્રમાં બહુ જ સ્પષ્ટ અને બુદ્ધિગમ્ય રીતે બતાવ્યુ છે. આમ જ્ઞાન એ જીવમાત્રના ગુણુ હાવા છતાં પણ જ્ઞાનશક્તિની વિવિધતાનું કારણ શુ' ? એ પ્રશ્ન બુદ્ધિમાન મનુ ધ્યેાના હૃદયમાં ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે.
પરંતુ આ પ્રશ્નનું સમાધાન કર્યાં પહેલાં પહેલુ તે એ સમજી લેવું જોઈ એ કે- જે જે વસ્તુના વિકાસમાં હાનિવૃદ્ધિ દેખાય તે તે વસ્તુમાં પ્રકતા અર્થાત્ સંપૂર્ણ તા યા અન્તિમવિકાસ પણ હાવા જોઇએ. ” એ હિસાબે જ્ઞાનશક્તિની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે તે જ્ઞાનશક્તિની પ્રકતા અર્થાત્ સંપૂણ પણાનું પણ અનુમાન કરી શકાય છે.. અનન્તોયના વિશેષધર્મ ને જણાવનાર ગુણુના એવા પૂ પ્રષ ને કેવળજ્ઞાન કહેવાય છે.
:
કેવળજ્ઞાન એટલે સર્વ જીવાને એક જ. સરખું જ્ઞાન. અને તે પણ વિશ્વના રૂપી-અરૂપી સર્વ પટ્ટાનુ, ઇંદ્રિયાની અપેક્ષા વિનાનુ, ત્રિકાલિક અમાધિત જ્ઞાન.