________________
૯૦
માહ પ્રાપ્ત થાય છે અને એવું પ્રારબ્ધ બંધાય છે કે પછી. અમુક સમય સુધી એ જીવે મનુષ્ય-દેવ તિયંચ કે નરક, એ ચારમાંની કોઈપણ ગતિમાં અવતરવું પડે છે. ત્યાં પણ સદાકાળ ટકી રહેવાનું નહિ હેાતાં તેની મુદ્દત મુકરર હાય છે. મુદ્દત પૂરી થયે ત્યાંથી છૂટી અન્ય સ્થાને અવતરવું પડે છે. એમ જન્મ-મરણના ચક્રાવામાં તેને ઘુમવું પડે છે. ત્યાં કયારેક અધ્યાત્મપેાષક અને કયારેક અધ્યાત્મશાષક કૂળના સચાગા પ્રાપ્ત કરે છે. આ બધી બાહ્ય સામગ્રીના સંચાગસર્જક કર્મોને અઘાતી કર્મ કહેવાય છે અને તે વેદનીય– આયુનામ અને ગાત્ર એમ ચાર પ્રકારનાં છે.
વેદનીયક સૌંસારી જીવને સુખ-દુઃખના અનુભવ કરાવે છે. આયુક મનુષ્યાદિ શરીરામાં ચાક્કસ કાળ સુધી જીવને ટકાવી રાખે છે. નામકમ જીવને ગતિ-જાતિ-શરીરશરીરનાં અવયવ શરીરનાં રૂપ, સ્વર–યશ યા ઈત્યાદિ પ્રાપ્ત કરાવે છે. અને ગાત્રકમ ઉંચ-નીચ કૂળ પ્રાપ્ત કરાવે છે. આ પ્રમાણે આ ચારે અઘાતી કર્યાં મુખ્યત્વે કરીને તે જીવને બાહ્યસામગ્રીના સ ંચાગમાં સબધ ધરાવે છે.
અપયશ
અઘાતી કર્મીની પ્રકૃતિઓ ( લિક સમૂહેા ) જ્ઞાનાદિ મુખ્ય ચુણાના ઘાત નહિ" કરતી હોવા છતાં પણ ચારની સાથે મળેલ શાહુકાર જેમ ચાર કહેવાય છે, તેમ ઘાતીકની સત્તા પણ વિદ્યમાન હેાતે છતે અઘાતી પ્રકૃતિએ જ્ઞાનાદિ ગુણાના ઘાત કરતી દેખાય છે. ઘાતી કર્યાંની સત્તા નષ્ટ થયે છતે અઘાતી કર્યાંના ઉદય તેની પરંપરા નિપજાવી.