________________
૯૪
છે? પ્રાણીમાત્રની વિવિધ શરીરરચના, વિવિધ ચૈતન્યશક્તિ, પ્રાણીઓમાં વતી રાગ-દ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઇન્દ્રિચોની ન્યનાધિક્તા, સમાન ઇન્દ્રિયા આદિ સંયોગા હોવા • છતાં બુદ્ધિમાં વિવિધતા, સાંસારિક સુખ-દુઃખના સંયોગોની અનુકૂળતા તથા પ્રતિકૂળતા, આત્મબળની હાનિ વૃદ્ધિ વિગેરે અનેક વિચિત્રતા, ક સમૂહને હટાવવા જૈનધર્મના આરાધકામાં કરાતી બાહ્ય ક્રિયાઓની મહત્તા, આવી અનેક બાબતાના ખુલાસા માત્ર જૈન દનકથિત કવિજ્ઞાન દ્વારા જ મળી શકે છે. આ સર્વ ખુલાસા, જૈનદર્શન-આવિષ્કારિત ક વિજ્ઞાનથી જ મળી શકવાનું મુખ્ય કારણ એ છે કે
??
“ કર્મ રજકણા ” એ એક પૌદ્ગલિક (એક પ્રકારના જડ · પદ્મા)ની જ અવસ્થા છે, એવી સમજ માત્ર જૈનદર્શન પ્રાપ્ત કરાવી શક્યું છે ! કને જે એક વસ્તુ કે પદાર્થ જાણે તે જ કર્મ સ્વરૂપ ખરાખર સમજી શકે.
જૈનદર્શીન કહે છે કે “ક” એ પુદ્ગલ દ્રવ્ય (પન્ના) ના પરિણમનની જ એક અવસ્થા છે. વસ્તુની અવસ્થામાં પલ્ટો થવા તે તેનું પરિણમન કહેવાય છે. પરિણમન થવામાં કંઈ કોઈ મૌલિક તત્ત્વની નવી ઉત્પત્તિ નથી. મૌલિક વસ્તુ તે તેમાં કાયમી છે, પરંતુ પરિણમન યા અવસ્થાને તેમાં · પલટો છે. જેમ પ્રાણીયોના શરીરમાં રહેલી સાત ધાતુ (રસ-રૂધિર-માંસ-મેદ-અસ્થિ-મજ્જા અને વીર્ય) તે પ્રાણીએ ગ્રહણ કરેલ ખારાકનું પરિણમન છે, તેમ કમ એ પુદૂગલનું એક પરિણમન છે. પરિણમન પામેલા પુદ્ગલના વણુ–ગ ધ–