________________
૧૦૩
આધારે જ તથાવિધ પ્રયત્નપૂર્વક ગૃહિત પુદ્ગલવણાનું પરિણમન જીવ પિતાના પ્રયત્નપૂર્વક કરે છે. કર્મો વિના શરીરાદિને યેગ્ય પગલવણુનું ગ્રહણ અને તેને પ્રગપરિણામ પ્રાપ્ત કરવાને જીવને અધિકાર રહેતું જ નથી. એટલે કે પુદ્ગલેમાં રહેલી સ્વાભાવિક શક્તિઓના પ્રગ પરિણામે કર્મની મદદથી જ જીવ પ્રાપ્ત કરી શકે છે.
અહીં કેઈને શંકા થાય કે કર્મ તે સ્વયં જડ હોવાથી જીવને તે પિતાની આધિનતામાં કેવી રીતે રાખી શકે? વળી જીવ પ્રયત્નથી જ શરીર રચના થઈ શકતી હોય તે દરેક જીવ પિતાના શરીરની રચના મનગમતી જ કરે, વિપરીત શા માટે કરે? અને તેમાં જડ કર્મોનું શું ચાલે? પરંતુ એમ પણ બનતું નથી. માટે પ્રાણીઓની શરીર રચના કરનારે જીવ સ્વયં નહિ હોતાં ઈશ્વર નામે કઈ મહાસત્તાધીશ વ્યક્તિને વિશ્વરચના કરનાર માનવે જઈએ.
આનું સમાધાન એ છે કે ઈશ્વરને સૃષ્ટિક્ત માનવાની કઈ જરૂરિયાત રહેતી જ નથી. કારણ કે જીવના સંબંધથી કર્મમાં એવી શક્તિ પેદા થાય છે કે જેથી તે કર્મનાં સારા યા બૂરા વિપાકે નિયત સમયે જીવ પર પ્રગટ થતા જ રહે છે. તડકામાં ઉભા રહેનાર યા ગરમ ચીજ ખાનાર મનુષ્યને અન્ય કઈ સત્તાધીશની પ્રેરણા વિના આપોઆપ પાણી પીવાની ઈચ્છા જાગે છે, અને પાણી પીવાની પ્રવૃત્તિ કરે છે. તેવી રીતે કર્મ બાંધવાના સમયે પરિણામોનુસાર જીવમાં એવા સંસ્કાર પડી જાય છે કે તે સંસ્કારોનુસાર જીવની બુદ્ધિ તેવી