________________
૨૩
કર્મા (ક સ્વરૂપે પરિણામ પામેલ પૌલિક રજકણા ), આત્માની સાથે થતા તે કર્માંના સંબંધનાં કારણેા, તે સંબંધથી આત્માને છૂટકારો કરવાના ઉપાયા, આત્માની સ્વભાવ-વિભાવ દશા, વાસ્તવિક સુખ-દુઃખની સમજ, ઇત્યાદિ તાત્વિક જ્ઞાન વિજ્ઞાનને વીતરાગ સર્વજ્ઞ પુરૂષાના કથન મુજબ સત્ય તરીકે સ્વીકારી લેવામાં મુંઝવનાર કર્મીને “ દન મેાહનીય ” ક કહેવાય છે. અને તે સત્ય માન્યતાનુસાર જીવનની પ્રવૃત્તિમાં મુઝવનાર અર્થાત્ આડે આવનાર કર્મને ચારિત્ર માહનીય કમ કહેવાય છે.
આત્માના ચેાથે ગુણુ વીય છે. આ વીય અંગેની વિચારણા આ પુસ્તકના પ્રકરણ પાંચમામાં વિચારાઈ ગઈ છે.
જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીયએ આત્માના સ્વમાલિકીના–મહાર કયાંયથી નહિં આવેલા સ્વાભાવિક ગુણા છે. જ્યારે જ્ઞાનાવરણીય-દનાવરણીય-મેાહનીય અને અતરાય એ ચારે, કમ રૂપે પિરણામ પામી આત્માની સાથે સયાગિત અની રહેલ પૌલિક રજકણાને સમૂહ છે. આત્માની સાથે સંબંધિત અની રહેલ સમગ્ર કર્મ રજકામાં સ્વભાવની ભિન્નતાના હિસાબે જીવને ફળદાતા બનવામાં પણ ભિન્નતા છે. અને તેથી જ તે ક રજકણાના સમૂહ પૈકીની વિવિધ રજકણેાની જ્ઞાનાવરણીય આદિ ભિન્ન ભિન્ન સંજ્ઞા છે.
આ ભિન્ન ભિન્ન સંજ્ઞાધારક ક સ્વરૂપે પરિણામ પામેલ પૌદ્ગલિક રજકણેના સમૂહના સંબંધ જીવની સાથે થયે શાથી? તેનુ સમાધાન એ છે કે મિથ્યાત્વ ( અતત્ત્વ પ્રત્યે