________________
પ્રકરણ ૨ જુ
અણુના આવિષ્કારો તરફ દૃષ્ટિપાત
જૈનદ નકથિત પુદ્ગલ દ્રવ્યાની કેટલીક હકીકતા કે જે અન્ય કોઈ દનકાર કે વિજ્ઞાનકારના અનુભવમાં કે વિશ્વાસ સ્વરૂપે પણ ન હતી, તેવી ખાખતામાંની કંઈક આમતા આજે વિજ્ઞાનને પ્રત્યક્ષ સિદ્ધ થવા લાગી છે. તે પણ હજી એવી ઘણી ખાખતા છે કે જેની પ્રત્યક્ષતાને વિજ્ઞાન અનુભવી શકયું નથી.
પરમાણુ અને વિશ્વ નામનું એક પુસ્તક સન ૧૯૫૬ માં લંડનથી પ્રકાશિત થયું છે. તે પુસ્તકના લેખક પદાર્થવિજ્ઞાનના અધિકારી વિદ્વાન સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જી. એ. જોન્સ, જે. રાટમ્લેટ અને જી. એ. વિટા, તે પુસ્તકમાં લખે છે કે—
tr
“ ઘણા ટાઈમ સુધી ત્રણ જ તત્વ (એલેકટ્રાન—ન્યુટ્રાન અને પ્રેટ્રાન ) વિશ્વના સૌંટ્ટનના મૂલભૂત આધાર તરીકે માનવામાં આવતાં હતાં. પરંતુ વમાનમાં તથા પ્રકારના તાનું અસ્તિત્વ હજી પણ સંભવિત થઈ ગયું છે. મૌલિક અણુઓની આ વૃદ્ધિ બહુ જ અસ ંતષનો વિષય છે. અને તેથી સહેજે પ્રશ્ન ઉઠે છે કે મૌલિક તત્વના સાચા અથ અમે શું કરીએ ? પહેલાં પહેલાં તે અગ્નિ, પૃથ્વી, હવા