________________
૨૮
- અચિત્ત મહાસ્કન્ધા, પુદ્ગલના વિવિધ પરિણામા, આ બધાનુ શાસ્ત્રીય વન, પદ્ધતિસર–વિસ્તારપૂર્વક અને સૂક્ષ્મ વિચારાથી જૈનશાસ્ત્રોમાં આજે પણ એટલુ બધુ જોવામાં આવે છે કે એવું જગતના અન્ય કોઈ ગ્રંથામાં નથી. તેમ જ કોઈપણ વૈજ્ઞાનિક શેાધી શકે તેમ પણ નથી. આત્મશક્તિ દ્વારા તેમ જ શ્રુતજ્ઞાનના અધ્યયનવર્ડ પ્રાપ્ત વિશિષ્ટ બધ દ્વારા પુદ્ગલાના ઉપયાગ કરી શકવાના જ્ઞાનમાં જૈનદર્શોન સદાના માટે પ્રભુત્વ ધરાવતુ જ રહ્યું છે અને ધરાવતુ રહેશે. કારણ કે પદાર્થ માત્રના સપૂર્ણ સ્વરૂપનું જ્ઞાન દુન્યવી કાઈ પણ સાધનાથી શેાધી શકાય તેમ છેજ નિહ.
:
પદાર્થવિજ્ઞાન અંગે વૈજ્ઞાનિક માન્યતાઓ એ રીતે પ્રસિદ્ધિને પામેલી છે. (૧) પ્રયાગજન્ય યા અનુભવગમ્ય અને (૨) સિદ્ધાંતજન્ય.
વૈજ્ઞાનિકો દ્વારા સર્જિત યાંત્રિક સાધન સામગ્રીઓ અને રાસાયણિક મિશ્રતા વડે ઉપાર્જિત વિવિધ પદાર્થો તે પ્રયાગજન્ય યા અનુભવગમ્ય માન્યતા છે, અને બ્રહ્માંડના સ્વરૂપ અંગેની તેમની માન્યતાઓ તે તેમના સિદ્ધાંતજન્ય છે.
વિજ્ઞાનની પહેલા પ્રકારની માન્યતા એ કેટલાક સત્યની સન્મુખ રહેતા યત્નપૂર્વકના ભૌતિક પ્રયાગનું આંશિક પરિ ણામ હાઈ, એ સામે જૈનસિદ્ધાંતને કોઇ મતભેદ જ નથી. કારણ કે તેવા પ્રકારના વૈજ્ઞાનિક પ્રયાગા દ્વારા તે જૈનદર્શન કથિત પુદ્ગલાસ્તિકાયની અતિ સૂક્ષ્મ હકિક્તાને પણ સમÖન મળ્યું છે. પ્રત્યક્ષ પ્રયાગાથી કરેલા કોઇપણ વેજ્ઞાનિક