________________
૨૩
જેની ઉત્પત્તિ સ્વયંસિદ્ધ હોય અર્થાત્ કોઈ દ્રવ્યના સયેાગજન્ય ન હેાય એ રીતની વ્યાખ્યાનુસાર વિશ્વમાં મૂળ તત્વા યા તે વિશ્વનાં ઉપાદાન તત્વાની સંખ્યા પ્રથમ ૨૨ કે ૨૩ ની સ્વીકારી અ ંતે ૯૬ કે તેથી વધુ પણ સુધી સિદ્ધ કરનાર વિજ્ઞાન આજે કહેવા લાગ્યું છે કે પરમાણુની વધઘટથી જ જુદાં જુદાં મુળતત્ત્વા અને છે. અને અણુના ઘટક ઈલેક્ટ્રાન્સની જુદી જુદી સંખ્યાના કારણે જ પદાર્થોમાં વિવિધતા આવે છે.
જૈનદર્શનની માન્યતા તા સાના માટે એ જ હતી અને છે, કે દ્રશ્ય જગતની અનેકવિધ વિવિધતામાં પૃથક્ પૃથક્ સંખ્યા પ્રમાણ પરિણામ પામેલા પુદ્ગલ પરમાણુઓનુ જ કાર્ય છે. પૂવે કહેલ માગણુાઓની વિવિધતાનું કારણ એના ઘટક પરમાણુઓની જુદી જુદી સંખ્યાના હિસાબે જ છે. તે સંના મૂળમાં તે માત્ર એક પુદ્ગલ દ્રવ્ય જ છે. તેમાં બતાવેલ સખ્યા પ્રમાણુ પરમાણુઓમાંથી એક પણ પરમાણુની હાનિવૃદ્ધિએ તે તે વણાઓની સંજ્ઞા બદલી
જાય છે.
સંસારી જીવન જીવવાના સાધનરૂપે એકેન્દ્રિય જીવાને શરીર અને શ્વાસેાાસ, એઇન્દ્રિય-તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવાને શરીર-શ્વાસેાવાસ તથા ભાષા, અને પંચેન્દ્રિય જીવાને શરીર-શ્વાસાવાસ–ભાષા તથા મનની જરૂરીયાત રહે છે. તેમાં શરીર રચનાને જૈનદર્શનમાં પાંચ પ્રકારે બતાવી તે વિવિધ શરીર રચનાને વિવિધ સંજ્ઞાથી