________________
તે બીજાઓની માફક પુદ્ગલ પરમાણુઓને ભિન્ન ભિન્ન પ્રકારે નહિં સ્વીકારતાં તે કહે છે કે પ્રત્યેક પરમાણુમાં સ્પ, રસ, ગંધ અને રૂપની રેગ્યતા રહે જ છે. સ્પર્શનાં પરમાણુ તે રૂપાદિના પરમાણુથી ભિન્ન નથી. એવી રીતે રૂપનાં પરમાણુ તે સ્પર્શાદિના પરમાણુથી ભિન્ન નથી. પરમાણુની એક જ જાત છે. પૃથ્વીના પરમાણુ પાણીમાં પરિણુત થઈ શકે છે. પાણીનાં પરમાણુ અગ્નિમાં પરિણત થઈ શકે છે. પૃથ્વી–પાણું તથા અગ્નિ એ વિગેરે મૌલિક તત્વ નથી. હાઈડ્રોજન અને ઓકસીજન અણુઓને એકઠા કરી પાણી બનાવવાને પ્રગ એ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. આ રીતે પુદ્ગલ તત્વના જ્ઞાનની વાસ્તવિક્તા અને તેના અનેકવિધ પર્યાની સંપૂર્ણતાને ખ્યાલ આપણને માત્ર જૈનદર્શનના દ્રવ્યાનુગ વિષય દ્વારા જ આવી શકે છે.
જે જમાનામાં સૂફમદર્શક યંત્ર કે ટેલીસ્કેપ જેવા સાધન ન હતાં તે જમાનામાં આ બધું કહેવાયું છે. તે શી રીતે કહેવાયું હશે ? તેને વિચાર કરતાં જિજ્ઞાસાશીલ માનવ, ઈન્દ્રિય પ્રત્યક્ષતાના નાના ખાબોચિયામાંથી નીકળી આત્મ પ્રત્યક્ષતાના મહાસાગર તરફ ઝુકવાને ઉત્કંક્તિ અને છે.
માણસ દરેક વસ્તુને ઈન્દ્રિયથી જુએ છે. પરંતુ ઇંદ્રિયે તે કેટલું અલ્પ જોઈ શકે છે, તે વિચારે. પાણીના ગ્લાસમાં આંખથી જુઓ તે એક જીવ ન દેખાય, પણ મેરિફાઈ ગ્લાસથી જોશે તે હજારે દેખાશે. સાધન વિના