________________
૧૬
આંખ જે જોઈ શકતી નથી, તે સાધનથી દેખાય, અને સાધનથી પણ ન દેખાય તે જ્ઞાનીને જ્ઞાનથી દેખાય.
જેમ સાધારણ જનતા મહાન વૈજ્ઞાનિકો કરતાં સીનેમા સ્ટારને સરલતાથી ઓળખી શકે છે. એ જ રીતે સાધારણ જનતા દ્રવ્યાનુયાગ, અનેકાંતવાદ કે ભાવઅહિંસા આ િસિદ્ધાંતાના પુરસ્કર્તા જૈનદર્શનને પણ ન ઓળખે અને મધ્યમ વિષય બતાવનાર ઈતરદનને તથા ભૌતિક આવિષ્કારક વૈજ્ઞાનિકોને તુરત ઓળખે એ અનવું સ્વાભાવિક છે. કિન્તુ વિચારકો તા જૈનદર્શનીય સિદ્ધાંતાને ભારતીની પ્રાચીન દેન માની તે જૈનદર્શીનના પ્રણેતા શ્રી સર્વજ્ઞ—વીતરાગ-અરિહંત પરમાત્માઓને પુનઃ પુનઃ આવકારી તેમના પ્રત્યે અત્યંત ભક્તિભાવનાવાળા અને છે.
જૈનદર્શન કથિત પુદ્દગલિવજ્ઞાનના આધારે તે સમજી શકાય છે કે આપણને અનેકવિધ વસ્તુઓ આ ષ્ટિમાં ષ્ટિગેાચર થાય છે, તે દરેક વસ્તુ પ્રથમ તે કોઈપણ પ્રાણીના શરીરરૂપે જ હાય છે. જ્યારે આયુષ્ય પૂર્ણ થયે તે શરીરમાંથી શરીરધારી જીવ ચાલ્યેા જાય છે, ત્યારે તે શરીરને અન્ય કોઈપણ જીવના વ્યક્ત અન્ય શરીર સાથે મિશ્રણ કરીને યા તા એવી મિશ્રણ થયેલ વસ્તુને અન્ય મિશ્રિત વસ્તુ સાથે મિશ્રણ કરીને માણસા નવી નવી ચીજો બનાવવાદ્વારા નવા નવા આવિષ્કારો કરે છે. આ પ્રમાણે મિશ્રિત થયેલી વસ્તુમાં પ્રાયઃ એકેન્દ્રિય જીવાનાં ત્યક્ત શરીર હાય છે. વળી એ મિશ્રિત થયા સિવાય જે જે સ્થિતિમાં જીવા