________________
તે વિષયના સચાટ શિક્ષિતવગ પાસેથી પદ્ધતિસર કરાતા અધ્યયન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
અવિભાજ્યસ્વરૂપી અને અણુસંજ્ઞાથી ઓળખાતા પુદ્ગલપદાર્થોમાં કોઈપણ એક વર્ણ, એ ગધમાંથી કોઈ એક ગધ, કોઈપણ એક પ્રકારના રસ, અને રૂક્ષ યા સ્નિગ્ધ એ બે માંથી કોઈ એક, તથા શીત યા ઉષ્ણુમાંથી કોઈ એક એમ બે સ્પર્શી હોય છે. આ વર્ણાગ્નિ તે તેના ભાવગુણ છે.
વિશ્વમાં પરમાણુ સ્વરૂપે રહેલ પુદ્ગલામાં વર્ણાદિની સમાનતા યા અસમાનતાના હિસાબે પરમાણુએની અનન્ત જાતિ અને ઉપજાતિઓ હાઈ શકે છે. પરમાણુએ ગંધ-રસ અને સ્પર્શીમાં અન્યોન્ય સમાનતાવાળા હેાય તે વર્ણમાં અસમાનતા હાય. વણુ–રસ અને સ્પર્શીમાં સમાનતા હોય તે ગંધમાં અસમાનતા હાય. વણુગંધ અને સ્પર્શીમાં સમાનતા હોય તેા રસમાં અસમાનતા હેાય. વણુ–ગંધ અને રસમાં સમાનતા હેાય તેા સ્પર્શમાં અસમાનતા હાય. આ સમાનતા અને અસમાનતા પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પરૂપ મૂળ વર્ણાનિી સમજવી. એ રીતે તે વર્ણાદિના ઉપભેદાની તરતમતાએ કરીને પણ અન્યાન્ય સમાનતા અને વિષમતા તે પરમાણુમાં હેાઈ શકે છે. જેમકે વણુ માં એક લાલ રંગ લઈ એ તેા લાલ રંગ પણ અનેક પ્રકારે છે. એક ગુણલાલ, દ્વિગુણુલાલ, યાવત્ સંખ્યાત, અસંખ્યાત, અનંતગુણુ લાલ હેાય. એમ લાલવ માં પણ ભિન્નત્તાના પ્રકારો વડે લાલવણી પરમાણુઓમાં પણ સમાનતા અને