________________
બાળકના પ્રેમ ભર્યા શબ્દો સાંભળી માનું વાત્સલ્ય ઊભરાઈ આવ્યું. તેણે બાળક જમાને છાતી સરસ ચાંપે. તેણે કહ્યું: “દીકરા ! ભકતામર સાંભળ્યા વગર હું કંઈ પણ લેતી નથી. ત્રણ દિવસથી વરસાદ પડે છે અને મારાથી ઉપાશ્રયે જઈને ભક્તામર સંભળાયું નથી. તેથી હું કેવી રીતે જમું ?” | નાના બાળક જસાએ કહ્યું : “તે બા ! મને કહેવું હતું ને ! હું તને સંભળાવી દેત !”
માને આશ્ચર્ય થયું. તેણે કહ્યું : “દીકરા ! તને તે એક અક્ષર પણ આવડતો નથી. પછી ભક્તામર ક્યાંથી શીખે ?”
સાએ કહ્યું: “લે બા...હમણું જ સંભળાવું.........” –અને તેણે શરૂ કર્યું – અવતામર પ્રગતિ મૌઢિ મળ માં.....
–પહેલી કડીથી લઈને તે ૪૮ લોક કડકડાટ બોલી ગયો. તેની મા તે હર્ષભેર આંસુ સાથે સાંભળતી રહી. તેણે બાળકને ગળે લગાડીને કહ્યું : “દીકરા...! ક્યાંથી આ શીખી આવ્યો ?”
બા ! તે દિવસે તારી સાથે ઉપાશ્રયે ચાલ્યો હતો ત્યારે મુનિ મહારાજ પાસે સાંભળ્યું હતું તે મને યાદ રહી ગયું છે !”
પિતાના બાળકની આવી તી રમૃતિ જોઈને માને હર્ષ થયો. મા-દીકરો તે દિવસે જમ્યા. આજ બાળક આગળ જતાં ઉપાધ્યાય વોવિજયજી રૂપે થયા. તેમની પ્રખર બુદ્ધિ, વિદ્યા અને રમૃતિની ઘણી અદ્ભુત વાતે આજે પણ સાંભળવા મળે છે.
અહીં રમૃતિ-વિકાસમાં પૂર્વ સરકારે કારણભૂત બન્યા હતા. એવા જ એક બીજે દખલે પણ છે.
રાજ ભેજના દરબારમાં કવિ ધનપાલને ઘણે જ આદર સત્કાર થતો હતે. તેમણે વર્ષોના પરિશ્રમે બાણભટ્ટ રચિત “ કાદંબરીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com