________________
નાશ થશે. આથી ધર્મ પ્રતિ અનાસ્થા રાખનારની પણ ધર્મ પ્રતિ શ્રદ્ધા વધશે. તેમજ ધર્મસંસ્થા દ્વારા આયોજિત યુગાનુરૂપ નવાં કાર્યો મૂર્ત સ્વરૂપ લેશે. ધર્મન્સમવયનાં લાભ : - ધર્મોના સમન્વયથી સાથી મેટે લાભ એ થશે કે સત્યનું - આરાધન થશે. અન્ય ધર્મો પ્રતિ આદર જાગતા; તેમાં રહેલ સત્ય જાણવા મળશે. એના કારણે જે વેર-વિરોધ ચાલે છે તે શમશે અને સાચી દૃષ્ટિ આવશે. સમ્યગદષ્ટિ પુરૂષ માટે એ આવશ્યક છે તે જ્ઞાનને શાન રૂપે જુએ છે. એમાં તેને ઉપરનાં બંધને નડતાં નથી એટલું જ નહીં સત્ય એ મારૂ” એવી એની સ્પષ્ટ અને અનેકાંતી દષ્ટિ માટે સ્વત્વમેવ કે કાળમોહ બાધક નહીં બને. સૂત્ર કૃતાંગ સૂત્રમાં કહ્યું છે – __ सयं सयं पसंसंता, गरहंता परं वयं । जे उ तत्थ विउस्संति, संसारे तें विउस्सिया -
અ. ૧. શ્રત ૧. જેઓ કેવળ પિતાની માનેલી વસ્તુની પ્રશંસા કરે છે અને બીજાનાં સત્ય વચનની નિંદા અને ઘણું કરે છે, અને બીજાઓની સાથે ઠેષ કરે છે, તેઓ સંસારના જન્મમરણના ચક્રમાં જ રહે છે.
અનેકાંતને બીજો અર્થ જે કરી શકાય તો તે એજ છે કે સમન્વય કરો. એક જ વસ્તુના ભિન્ન ભિન્ન સ્વરૂપને જાણવા એ અનેકાંત છે. ત્યારે ધમ રૂપી મૂળ તત્વના જુદા જુદા સ્વરૂપરૂપી આજના ધર્મોને જાણવા એ એમને સમન્વય છે. ' ' સમન્વય, કર એ સ્વાભાવિક ક્રમ છે. પ્રકૃત્તિ આપણને દરેક મિલે અને પગલે તે શીખવે છે. પગ અને માથું એ બન્નેની રચના અનેક કાર્યમાં કેટલું અંતર છે ? બે કાન વચ્ચે પૂર્વ-પશ્ચિમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com