Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૬૮
૪૦પ
‘આત્મા દ્રવ્ય નિત્ય છે, સદાકાળ રહેનાર; અખંડ ગુણ જે જ્ઞાનનો, તે ન કદી જનાર. શેય વિશેષ જ્ઞાન તે, પર્યાયે પલટાય; પણ તે કેવળજ્ઞાનનું, એકપણું નવ જાય. વૃદ્ધ થતાં વૃદ્ધત્વનું, જુવાનનું પણ ભાન; બાળાદિ વય ત્રયનું, થાય તે એક સુજાણ. જન્મદશાથી જીવને, મૃત્યુ દશા પમાય; તેમાં અનેક પ્રકારનું, જ્ઞાન એકને થાય.'
*
*
*
૧- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૩૦ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૨૬૯-૨૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org