Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रकाशिका टीका सू. २० कालस्वरूपम् यथा पूर्वाङ्गापेक्षया पूर्व प्रधान तथा पूर्वांपेक्षया त्रुटिताङगं प्रधानं तदपेक्षया त्रुटितमित्यादि रीत्या उत्तरमुत्तरं प्रथमप्रथमापेक्षया प्रधानं २ बोध्यम् । एवं च शीर्षप्रहेलिका सर्वापेक्षया प्रधानं बहत्तरसंख्यास्थानविषयत्वादिति । अथवा-विगुणं गुणरहितमित्यर्थः।
अयमत्राशयः-पूर्वाङ्गपूर्वादिकानि अनादिसिद्धसंकेतमात्रवशादेव विवक्षित संख्याभिधायकानि, न पुनः पञ्चाशच्छतसहस्रादिवद् गुणनिष्पन्नानि । तथा च यथा पूर्वाङ्ग पूर्व च तथा त्रुटितादिकपदसमूहोऽपि विज्ञेयः । “विगुणं विगुणम्" इति वीप्सा तु घटितादिपदानां बहुत्वात् । ननु भवता पूर्वाङ्ग. पूर्वादिकानि अनादि सिद्ध संकेतमात्रवशादेव विवक्षितसंख्याभिधायकानि इत्युक्तं, ततश्चैषामन्वथत्वाभाव इति पर्यवस्यति, परन्तु अन्वर्थत्वमेषां सुव्यक्तमेव, तथाहि- अङ्गं तावत्कारणं, कारण च कार्यसापेक्षम्, २ का प्रधान होता है ऐसा भाव निकलता है.तथा च पूर्वाङ्ग की अपेक्षा पूर्व में प्रधानता-प्रकर्ष युक्तता है, पूर्व को अपेक्षा त्रुटिपाङ्ग में प्रधानता है, त्रुटिताङ्ग की अपेक्षा त्रुटित में प्रधानता है इत्यादि रोति से उत्तर उत्तर में प्रथम प्रथम को अपेक्षा से प्रधानता जाननी चाहिये । इस तरह शीर्ष प्रहेलिका में सब की अपेक्षा प्रधानता है क्योंकि वह बहुतर संख्याके स्थान का विषय है अथवा-"विगुणम्', इसका अर्थ गुण रहित ऐसा भी होता है इस पक्ष में ऐसा भाव निकलता है कि जिस प्रकार पञ्चाशत् शतसहस्र इत्यादि गुण निष्पन्न हैं उस तरह से ये पूर्वाङ्ग पूर्व आदि गुणनिष्पन्न नहीं हैं ये तो केवल अनादिसिद्ध संकेत के वश से ही विवक्षित संख्या के अभिधायक हैं “विगुणं२, ऐसा जो दो बार कहा गया है वह त्रुटित आदि पदों को बहुता को लेकर कहागया है। शंका-आपने अभी पूर्वाङ्ग पूर्व आदिकों को अनादि सिद्ध संकेत के वश से ही विवक्षित संख्या के अभिधायक कहा है तो इसका तात्पर्य-भाव यही हुआ कि इनमें अन्वर्थता नहीं है परन्तु ऐसी बात तो है नहीं कि क्यों इनमें अन्वर्थता है और वह इस प्रकार से है-अङ्ग कारण होता આગળ નું પ્રધાન થાય છે એ ભાવ સ્પષ્ટ થાય છે. તથા ચ-પૂર્વાગની અપેક્ષા પૂર્વમાં પ્રધાનતા પ્રકર્ષ યુક્તતા છે. પૂર્વની અપેક્ષા ત્રુટિતાંગ માં પ્રધાનતા છે. ત્રુટિતાંગની અપેક્ષા ટિત માં પ્રધાનતા છે. ઈત્યાદિરૂપમાં ઉત્તર ઉત્તરમાં પ્રથમની અપેક્ષાએ પ્રધાનતા જાણવી જોઈ એ. આ રીતે શાર્ષ પ્રહેલિકામાં સર્વની પ્રધાનતા છે કેમકે તે બહેતર સંખ્યાત સ્થા નો વિષય છે. અથવા વિલુન્ આને અર્થ ગુણ રહિત પણ થાય છે. આ પક્ષમાં એ ભાવ પણ નીકળે છે કે જે પ્રમાણે પંચાશત શતસહસ્ત્ર ઈત્યાદિ ગુણ નિષ્પન છે. તેમ એ પૂર્વાગે પૂર્વ આદિ ગુણ નિષ્પન્ન નથી. એ તો ફક્ત અનાદિ સિદ્ધ સંકેત વશથી
विवक्षित सध्याना अभिधाय छ विगुणम्,, २ मे पार पाम सायुछेते ત્રુટિત આદિ પદની બહુલતાને લીધે કહેવામાં આવેલ છે, શંકા–તમે હમણાં પૂર્વાગ પૂર્વ આદિકેને અનાદિસિદ્ધ સંકેતના વશથી જ વિવક્ષિત સંખ્યા ના અભિધાયક કહેલ છે. તે આને અર્થ એ થયો કે આમાં અવર્થતા નથી. પરંતુ ખરેખર એવું નથી કેમકે આમાં અન્યર્થતા છે અને તે આ પ્રમાણે છે. અંગ કારણ હોય છે. અને તે કાર્ય સાપેક્ષ होय छे. मी पूर्ण ३५ ४।२५ आय पूछे तथा ५ मा पूर्वस्य अङ्ग"
२१
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર