Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रकाशिकाटीका द्वि० वक्षस्कार सू. ४२ भगवतः केवलज्ञानोत्पत्तिवर्णनम् ३७९ वरनाणदंसणे' केवलवरज्ञानदर्शन-केवलम् अद्वितीयत्वात् असहायं वरं श्रेष्ठं ज्ञानंसामान्यविशेषोभयात्मके ज्ञेयवस्तुनि विशेषावधारणरूपं, दर्शनं च सामान्यावधारणरूपंनिर्विशेष विशेषाणां ग्रहो दर्शनम्' इति वचनात्, त तथाभूतं 'समुप्पण्णे' समुत्पन्नम् सम् सम्यकू क्षायिकत्वेनावरण देशस्याप्यभावादुत्पन्नं प्रादुर्भूतमिति । अत्रेदं बोध्यम् यथा दुरात् विभिन्न जातीयवृक्षसमूह ततज्जातीयवृक्षत्वे नानवधारितमवलोकयतो जनस्य सामान्येन यो वृक्षमात्रग्रहः स दर्श नमुच्यते, यत्पुनरासन्नप्रदेशात्तमेव विभिन्नजातीय यह सकल अपने अंशों से युक्त होता है, इसलिये इसे प्रतिपूर्ण कहा गया है, ज्ञान को अद्वितीय होने से केवलपद से और अन्यज्ञानादिकों की सहायता से रहित होने से वर-श्रेष्ठ फहा गया है, इस तरह का केवलज्ञान उन प्रभु को उत्पन्न हुआ, ज्ञान जो होता है वह सामान्य विशेषधर्मविशिष्ट वस्तु का विशेषरूप से निश्चय करनेवाला होता है और दर्शन जो होता है वह सामान्यरूप से ही वस्तु का जानने वाला होता है, ''निर्विशेष विशेषाणां ग्रहो दर्शनम्' ऐसा कथन है जिस समय केवलज्ञान केवलदर्शन उत्पन्न होते हैं उस समय आत्मा में आवरण का एक अंश भी मौजूद नहीं होता है; आवरण का सर्वथा अभिव हो जाता है। यहां इस प्रकार समझना चाहिये जब कोई मनुष्य दूर से विभिन्न जातिवाले वृक्षों के समूह को देखता है तब उसे यह प्रतीत नहीं होता है कि इस वृक्ष समूह में अमुक अमुक जाति के अमुक अमुक वर्ण आदि के वृक्ष है वहां तो सामान्यरूप से ही वृक्षत्व जाति का ज्ञान होता है, अतः ऐसा जो यह ज्ञान है इसी का नाम दर्शन है और जब वही मनुष्य पास में पहुंच जाता है तो उसे यह आमलकी है, यह खदिर है, यह पलास है इत्यादि रूप से जो ज्ञान होता है वह विशेषग्राही ज्ञान कहा जाता है यही
ज्ञान और दर्शन में भेद है। પિતાના સર્વ અંશોથી યુક્ત હોય છે, એથી આને પ્રતિપૂર્ણ કહેવામાં આવેલ છે. જ્ઞાન અદ્વિતીય હવા બદલ, કેવલ પદથી અને અન્ય-જ્ઞાનાદિકની સહાયતાથી રહિત હોવા બદલ વર-શ્રેષ્ઠ કહેવામાં આવેલ છે. આ જાતનું કેવળ જ્ઞાન તે પ્રભુને ઉત્પન્ન થયું. જ્ઞાન જે હોય છે તે સામાન્ય વિશેષ ધર્મ વિશિષ્ટ વસ્તુને વિશેષ રૂપથી નિશ્ચય કરનારું હોય छ. अने शान हाय छे ते सामान्य ३५थी । वस्तुने ना हाय छे. "निर्विशेषं विशेषाणां ग्रहो दर्शनम्'' मा ४थन छ. समये अवज्ञान, पण शन उत्पन्न याय છે, તે સમયે આત્મા માં આવરણને એક અંશ પણ વિદ્યમાન હેતે નથી. એટલેકે આવરણને સર્વથા અભાવ થઈ જાય છે અહી આ પ્રમાણે સમજાવું જોઈએ કે જ્યારે કોઈ મનુષ્ય દૂરથી વિભિન્ન જાતિવાળા વૃક્ષે ના સમૂહને જુએ છે ત્યારે તેને એવી પ્રતીતિ થતી નથી કે આ વૃક્ષ સમૂહમાં અમુક જાતિના કે અમુક-અમુક વર્ણ આદિના વૃક્ષે છે ત્યાં તો જેનારને સામાન્ય રૂપથી વૃક્ષત્વ જાતિનું જ જ્ઞાન થાય છે. એથી આવું જે જ્ઞાન છે, તે જ દર્શન કહેવાય છે. અને જ્યારે તે જ જેનારી વ્યકિત પાસે પહોંચે છે ત્યારે તેને આ આમલકી છે, આ મંદિર છે, આ પલાશ છે વગેરે રૂપથી જ્ઞાન થાય છે. એ જ્ઞાન વિશેષગ્રાહી જ્ઞાન કહેવાય છે. જ્ઞાન અને દર્શનમાં આટલે જ તફાવત છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર