Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे त्या पक्षरतिक्रान्ते समुत्पत्स्यते इत्यगमेऽभिहितम् । अवसर्पिणीकाले यः प्रथमस्तीर्थकर. स्तत्स्थाने उत्सर्पिण्यां चतुर्विशतितमस्तीर्थङ्करो भवतीति बोध्यम् । इह ये पञ्चदश कुल. कराः प्रोक्ताः, तत्र अन्यान्यागमे अन्यमन्य नामोपलभ्यते, तथाहि स्थानाङ्गस्य सप्तमे स्थानके सप्त कुलकराः प्रोक्ताः, तत्र सुमतिनाम नोक्तं, दशमे तु दश कुलकराः प्रोक्ताः, परन्तु तत्र 'सुमति' इति नाम प्रोक्तं, 'मुंमति' इति आर्षशैल्या प्रसाध्य तच्छाया 'सुमति' इति कथंचिद भविष्यति, तथापि तन्नाम तत्र षष्ठकुलकरस्थाने पठितं, न तु प्रथमतीर्थ, करस्थाने । अत्रैव प्रथमे त्रिभागे किं किं वस्तु व्युच्छेदं प्राप्स्यतीति जिज्ञासायामाह 'तीसे णं समाए पढमे तिभागे रायधम्मे जाव धम्मचरणे य वोच्छिज्जिस्सइ' इति । तस्यां खल
प्रथम तीर्थकर आदिनाथ हुए कहे गये है वैसे ही चौबीस तीर्थकर यहां पर भी होंगे पर यहां इनकी उत्पत्ति पहिला चौबीसमां तीर्थकर होगा फिर तेबोसमां तीर्थकर होगा इस रूप से होगी इस तरह ऋषभनाथ भगवन् का स्थानीय अन्तिम चौवोसमां तीर्थकर जो होगा उसकानाम भद्रकृत होगा यह इस काल में ८९ पक्ष प्रमाण जब यह काल व्यतोत हो जावेगा तब होगा ऐसा आगम में कहा गया है अवसर्पिणी काल में जो प्रथम तीर्थकर है उसके स्थान में उत्सर्पिणी काल में २४ वां तीर्थकर होता है यहां जो १५ कुलकर कहे गये हैं उनके भिन्न २ दूसरे आगमों में नाम पाये जाते हैं । जैसे-स्थानाङ्ग के सप्तम स्थानक में सात कुलकर कहे हुए हैंसो उनमे सुभति कुलकर ऐसा नाम नहीं है दशवें स्थानक में १० कुलकर कहे हुए है सो वहां सुंमति ऐसा नाम कहा गया हैं यदि आर्षशैली से ऐसा कहा गया है हम इस बात को मान कर सुमति के स्थान में सुमति ऐसाहो जायेगा यह मान लें तब भी यह नाम वहां छठे कुलकर के स्थान में पठित हुआ है प्रथम तीर्थकर के स्थान में नहीं । (तोसेणं समाए पढमे तिभाए रायधम्मे जाव धम्मचरणे अवोच्छिजिस्सइ) उत्सर्पिणी के इस चतुर्थ आरक में प्रथम અંતિમ તીર્થકર ભદ્રકૃત નામે થશે. અવસર્પિણી કાળના એ આરામાં જેમ ૨૪ તીર્થકરોમાંથી પ્રથમ તીર્થકર આદિનાથ થયા છે, આમ કહેવામાં આવ્યું છે, તેમજ ૨૪ તીર્થકરો અહીં પણ થશે. પરંતુ અહીં એમની ઉત્પત્તિ પહેલાં ૨૪ મા તીર્થંકર થશે, ત્યારબાદ ૨a માં તીર્થકર થશે આ ક્રમથી તીર્થંકર થશે. આ પ્રમાણે ઋષભનાથ ભગવાનને સ્થાનીય અંતિમ ૨૪મા તીર્થંકર જે થશે તેનું નામ ભદ્રકૃત થશે, એ આ કાળમાં ૮૯ પક્ષ પ્રમાણ જયારે આ કાળ વ્યતીત થઈ જશે. ત્યારે થશે. આમ આગમનું વચન છે. અવસતિ કાળમાં જે પ્રથમ તીર્થકર છે, તેના સ્થાને ઉત્સર્પિણ કાળમાં ૬૪ તીર્થકર હોય છે. અહીં જે ૧૫ કુલકરે કહેવામાં આવેલ છે, તેમના ભિન્ન-ભિન્ન બીજા આગમોમાં નામ જોવા મળે છે. જેમ કે “સ્થાનના સપ્તમ સ્થાનકમાં સાત કુલકરો થયા છે એવું કહેવામાં આવ્યું છે. તો તેઓમાં સુમતિ કુલકર એવું નામ નથી. ૧૦ માં સ્થાનકમાં ૧૦ કુલકરે કહેવામાં આવ્યા છે. ત્યાં સંમતિ એવું નામ કહેવામાં આવ્યું છે જે આર્ષ શૈલીથી એવું કહેવામાં આવ્યું છે એમ અમે આ વાત માનીએ તે સુમતિના સ્થાને સુમતિ એવું થઈ જશે. એવું માની લઈએ તે પણ એ નામ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા