Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५०८
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे पञ्चदशसंख्यकाः कुलकरा वर्णनोयाः। एतेषु चञ्चदशसु कुलकरेषु सर्वप्रथमः मुमतिः सर्वा न्तिमश्च ऋषभः, मध्यस्थिताश्च त्रयोदश कुलकराः पूर्वोक्तनामान एव । तथा पश्चभिः कुलकरैर्या या दण्डनीतयः प्रवर्त्यन्ते तास्ता अपि पूर्वोक्ता एवावसे या इति । अतः परो यो विशेषस्तमाह ‘दंडणीईओ' इत्यादि । (दंडणीईओ पडिलोमाओ णेयव्वाओ) दण्डनीतयः प्रतिलोमा नेतव्याः-अवसर्पिणी सम्बन्धिसुषमदुष्षमायामेकैक कुलकरपञ्चककृता या या दण्डनीतयः प्रोक्ताः, तत्प्रतिकूला दण्डनीतयोऽत्र वक्तव्या इति । अयं भावः अवसर्पिण्याः सुषमदुष्षमायां प्रथमकुलकरपश्चकसमयेऽपराधस्याल्पत्वेन हाकारो दण्डम् । द्वितीयकुलकरपञ्चकसमये तु जघन्यमध्यमरूपापराधद्वयस्य सद्भावात् माकार-हाकार-रूपं दण्डद्वयम् । तृतीयकुलकरपञ्चकसमये तूत्कृष्टमध्यमजघन्यरूपापराधत्रयसद्भावात् जघन्येऽ पराधे हाकारो दण्डं, मध्यमे माकारो दण्डम्, उत्कृष्टे तु धिक्कारो दण्डमिति । उत्सर्पि प्यां सुषमदुष्पमायाः प्रथमे त्रिभागे प्रथमकुलकरपञ्चकसमये स्वपराधस्य जघन्यमध्यमोस्कृष्टतया जघन्य अपराधे हाकारो मध्यमे माकारः उत्कृष्टे तु धिक्कारः। द्वितीयकुलकर वह भी पूर्व में प्रकट कर दी गइ है परन्तु इन दण्ड नोतियोमें जो उत्सर्पिणी काल के इस आरे के प्रयोग में भिन्नता है वह इस प्रकार से है -(दण्डणीईओ पडिलोमाओ) अवसर्पिणी के सुषम दुष्पमा में प्रथम कुलकर पञ्चम के समय में अपराध की अल्पता होने से हाकार दगडणोति प्रयुक्त हुई हैं। द्वितीय कुलकर पञ्चफ के समयमें जघन्य और मध्यम अपराधो के सद्भाव से हाकार
और माकार ये दो दण्ड नीतियां प्रयुक्त हुई है तथा तृतीय कुलकर पञ्चक के समय जघन्य, मध्यम और धिक्कार ये तीनों ही दण्डनोतियां प्रयुक्त हुई हैं ऐसा पहिले प्रकट किया जा चुका हैं - परन्तु उत्सर्पिणो के इस सुषमदुष्षमा नाम के आरे में प्रथम त्रिभाग में प्रथम कुलकर पञ्चक के समय में तीनों प्रकारके अपराधों के सद्भाव से जघन्य अपराध में हाकार, मध्यम अप राध में माकार ओर उत्कृष्ट अपराध में धिक्कार इन तीनों दण्डनीतियों से, द्वितोय कुलकर पंचक તેમના નામો પહેલાં પ્રકટ કરવામાં આવેલ છે. તથા એ ૧૫ કુલકરમાંથી ૫, ૫ કલર વડે જે-જે દંડનીતિ ચાલુ કરવામાં આવે છે, તે પણ પહેલાં પ્રકટ કરવામાં આવી છે. પણ એ દંડનીતિઓમાંથી જે ઉત્સર્પિણી કાલના એ આરાને પ્રયોગમાં ભિન્નતા છે. તે આ प्रभारी छ-(दण्डणोईओ पडिलोमाओ) अपसीना सुषम दुषमामा प्रथम मुस२ ५यકના સમયમાં અપરાધની અ૯પતા હોવાથી હાકાર દંડનીતિ પ્રયુક્ત થયેલી છે. દ્વિતીય કુલકર પંચકના સમયમાં જઘન્ય અને મધ્યમ અપરાધેના સદભાવથી હાકાર અને માકાર એ બે દંડનીતિઓ પ્રયુક્ત થઈ છે. તથા તૃતીય કુલકર પંચકના જઘન્ય. મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધના સદભાવથી હાકાર, માકાર અને ધિક્કાર એ ત્રણે દંડનીતિઓ પ્રયુક્ત થયેલી છે. આ પ્રમાણે પહેલાં પ્રકટ કરવામાં આવેલ છે. પણ ઉત્સર્પિણીના એ સુષમદુષમા નામક આરામાં પ્રથમ ત્રિભાગમાં પ્રથમ કુલકર પંચકના સમયમાં ત્રણે પ્રકારના અપરાધના ભાવથી જઘન્ય અપરાધમાં હાકાર. મધ્યમ અપરાધમાં માકાર અને ઉત્કૃષ્ટ સમયમાં ધિકકાર એ ત્રણ દંતનીતિથી, દ્વિતીય કુલકર પંચકના સમયમાં જઘન્ય અને મધ્યમ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર