Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 955
________________ प्रकाशिका टीका तृ०३वक्षस्कारःसू० ३१ भरतराज्ञः राज्याभिषेकविषयकनिरूपणम् ९४३ पिनह्य ‘एवं अद्धहारं एगावलि' इत्यादि । एवम् एतेन अभिलापेनार्द्धहारादीनि वक्तव्यानि यावन्मुकुटमिति तत्र अहारं नवसरिकम् एकावलीम् मुक्तावलीम् मुक्ताफलमयीम्, कनकावली कनकमणिमयी रत्नावलीम् रत्नमयीम् प्रालम्बं तपनीयमयं विचित्र. मणिरत्नभक्तिचित्रं शरीरप्रमाणम् आभरणविशेषम् अङ्गदे त्रुटिके च बाहुभूषणे कटके हस्तभूषणे दशमुद्रिकानन्तकं-हस्ताङ्गुलिमुद्रिकादशकम्, कटिसत्रिकं पुरुषकट्याभरणम् वैकक्ष्यसूत्रकम् उत्तरासङ्गम् दुपट्टा इति भाषाप्रसिद्धम् मुरवीं मृदङ्गाकारमाभरणम्, कण्ठमुरवीं-कण्ठासन्नं तदेव, कुण्डले प्रसिद्ध, चूडामणि शिरोविशिष्टभूषणम् चित्ररत्नोत्कटम् विचित्ररत्नोपेतं मुकुटं ते देवाः पिनयन्ति इति 'तयणंतरंच णं ददरमलयसुगंधिएहि गंधेहिं गायाई अब्भुक्छेति' तदनन्तरंच खलु दर्दरमलयसुगन्धितैः दर्दरमलयहार पहिराकर फिर अर्धहार एकावली मुक्तावली रत्नावली इन गले के आभूषणों को पहिराया १८ लर का हार होताहै ९ नवलरकाअर्ध हारहोता है प्रालम्ब पहिराया यह प्रालम्ब एक प्रकार का आभरणविशेषरूप होता है. तपनीय सुवर्ण का यह बना हुआ होता है. और अनेक प्रकार के मणियों और रत्नों के द्वारा इसमें चित्र बने रहते हैं। तथा यह जितना शरीर होता है उसी प्रमाण में बना हुआ होता है । इसके पहिराने के बाद फिर उसे अङ्गद पहिराये गये त्रुटित बाहु के आभूषण पहिराये गये. कटक हाथके आभूषण बलय पहिराये गये दश अंगुलियो में दश मुद्रिकाएं पहिराइ गइ कटि में कटिसूत्र करधौनी पहिराया. शरीर परदुपट्टा उड़ाया, कानों में मुरवी पहिराई कंठ में मुरवी-कानों के चारों ओर कानों को घेरनेवाला आभूषण-पहिराया यह कान से निकल जाने पर कंठ तक लटकने लगता है इसलिये इसे कंठमुरवी कहा गया है, पुनः कानो में कुंडल भी पहिराये माथे पर चूडामणि शिरोभूषण-पहिराया (तयणंतरं च णं ददरमलयसुगन्धिएहिं गंधेहिं गायाई अब्भुक्खेंति) इन सब आभूषणों પહેરાવ્યા. હાર પહેરાવીને પછી અર્ધહાર, એકાવલી મુક્તાવલી, રત્નાવલી અને ગળાના આભૂષણે પહેરાવ્યા. ૧૮ લડીને હાર હોય છે. ૯ લડીને અર્ધ હાર હોય છે. પ્રાલંબ પહેરાવ્ય-એ પ્રાલંબ એક પ્રકારનું આભરણ વિશેષ રૂ૫ હોય છે. તપનીયસુવર્ણ નિર્મિત એ હોય છે. અનેક પ્રકારના મણિઓ અને ર વડે એમાં ચિત્રે બનેલા હોય છે. તેમજ એ શરીરના પ્રમાણના આધારે બનેલ હોય છે. એ પહેરાવ્યા પછી તે રાજાને “અંગદ” ધારણ કરાવવામાં આવ્યા. ગુટિત બાહુના-આભૂષણ પહેરાવવામાં આવ્યા, કટક આભૂષણો, વલયે પહેરવાવામાં આવ્યા. દશ આંગળી એમાં દશ મુદ્રિકાઓ પહેરાવી. કટિમાં સત્ર એટલે કે કંદોરો પહેરવાવામાં આવ્યો. શરીર ઉપર ખેસ મૂકવામાં આવ્યા. કાનમાં કંડલ પહેરવાવામાં આવ્યા. કંઠમાં મુરલી એટલે કે કાનમાં કાનને ચેમેરથી આવૃત કરી લે એવું આભૂષણ પહેરાવવામાં આવ્યું. એ કાનમાંથી નીકળી જાય ત્યારે કંઠ સુધી લટકવા માંડે છે. એથી જ એ આભૂષણ ને કંઠમુરવી કહેવામાં આવેલ છે. ફરી કાનમાં કુંડળે પહેરાવ્યા. મસ્તક ઉપર ચૂડામણિ-શિરોભૂષણ પહેરાવ્યું. અને ત્યાર બાદ વિચિત્ર રત્નથી युत भुट ५३२पापामा माल्या. (तयणंतरं च णं ददरमलयसुगंधिएहिं गंधेहिं गायाई જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા

Loading...

Page Navigation
1 ... 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992