Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रकाशिकाटीका-द्विवक्षस्कारसू.४३ऋषभस्वामिनः केवलज्ञानोत्पत्त्यनन्तरकार्यनिरूपणम् ३८७ पृथिव्यादित्रसान्तान् जीवनिकायान् इत्येवं रूपं 'धम्म देसेमाणे' धर्म देशयन् उपदिशन्-विहरति । अत्र धर्म प्रस्तावे यत् षइजीवनिकायाः प्रोक्ताः तद् जीवनिकायपरिज्ञानं विना सम्यग् महाव्रतपालनं न संभवतीति सूचयितुमितिबोध्यम् । ननु प्राणातिपातविरमणलक्षणे प्रथमे महाव्रतेऽयं नियमः संभवति, परन्तु मृषावादादिषु चतुषु महाव्रतेषु नायं नियमः संभवेत् , भाषाविभागादि परिज्ञानाधीनत्वातेषाम् ? इति चेत् , आह-महावनस्य पर्यन्तवर्तिवृक्षवद् मृषावादविरमणादीनि चत्वारि महाव्रतान्यपि प्राणातिजहा-पुढविकाइए भावणागमेणं पंच महव्वयाइ समावणगाई माणियब्वइंति" षट्रविधजीवनिकायों का-पृथिवीकाय, अप्काय, तेजस्काय, वायुकाय, वनस्पतिकाय और त्रसकाय-इनका उपदेश दिया, अहिंसा महाव्रत, सत्यमहाव्रत, अचौर्यमहावत, ब्रह्मचर्य महाव्रत और परिप्रहत्याग महाव्रत ये पांच महाव्रत हैं इन महावतों की अराधना के लिये प्रत्येक महाव्रत की ५-५ भावनाएँ कही गई हैं, इनका वर्णन अन्य आगमों में हैं, यहां पर धर्मोपदेश के प्रकरण में जो ६ जोव निकायों के सम्बन्ध में कथन आया है उसका कारण यह है कि जब तक छ जीवनिकायों के स्वरूप का परिज्ञान नहीं होगा-तब तक महाव्रतों का परिपालन अच्छी तरह से नहीं हो सकता है, इस बात की सूचना के लिये यहां पर छ जीवनिकायों का कथन किया गया है,
शंका-प्राणातिपात विरमण रूप अहिंसा महाव्रत में यह नियम संभवित होता है, परन्तु मृषावादादि विरमणरूप चार सत्यमहावतादिकों में यह नियम संभवित नहीं होता है क्यों कि इन चार महावतों में तो भाषा आदि के परिज्ञान की आवश्यकता होती हैं, इनके परिज्ञान हुए बिना सत्यमहावतादिकों का परिपालन यथार्थरूप में नहीं बन सकता है, सो शंका का समाधान ऐसा है-महावन के पर्यन्तवतिवृक्षों की वाड़ की तरह मृषाबादविरमणादि जो चार विहरइ, तं जहा-पुढविकाइए भावणागमेणं पंचमहब्बयाई भाणियचाइंति' पविधानકાયને–પૃથિવીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયનો ઉપદેશ આપે. અહિંસા મહાવ્રત, સત્ય મહાગ્રત અચૌર્ય મહાવ્રત, બ્રહ્મચર્ય મહાવ્રત અને પરિગ્રહ ત્યાગ મહાવત એ પાંચ મહાવ્રતા છે. આ મહાગ્રતાની આરાધના માટે દરેકે-દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ કહેવામાં આવે છે, એમનું વર્ણન અન્ય આગમ ગ્રન્થોમાં છે. અહીં ધર્મોપદેશકના પ્રકરણમાં જે ૬ જીવનિકાના સંબંધમાં કથન આવેલ છે, તેનું કારણ આ પ્રમાણે છે કે જ્યાં સુધી ૬ જવનિકાયના સ્વરૂપનું પરિજ્ઞાન થશે નહિ, ત્યાં સુધી મહાવતેનું પરિપાલન સારી રીતે થઈ શકશે નહિ. એ વાતને સૂચિત કરવા માટે અહી ૬ જવનિકા કથન કરવામાં આવેલ છે.
શંકાઃ-પ્રાણાતિપાત વિરમણ રૂપ અહિંસા મહાવ્રતમાં એ નિયમ સંભવિત હોય છે પરત મૃષાવાદાદિ વિરમણ રૂપ ચાર સત્ય મહાવ્રતાદિકમાં એ નિયમ સંભવિત થતું નથી. કેમકે એ ચાર મહાવ્રતમાં તે ભાષા વગેરેના પરિજ્ઞાનની આવશ્યક્તા હોય છે, એમના પરિજ્ઞાન વિના સત્ય મહાગ્રતાદિકનું પરિપાલન યથાર્થ રૂપમાં થઈ શકતું નથી. આ પ્રમાણે ઉપર્યુંકત શંકાનું સમાધાન થઈ શકે છે. મહાવ્રતના પર્યાવતિ વૃક્ષની વાડની જેમ મૃષા
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા